નથી મળતા – નાશાદ Leave a reply જીવન મંઝિલ છે સામે કિન્તુ રસ્તાઓ નથી મળતા, સમસ્યાઓ છે કાંઇ એવી ખુલાસાઓ નથી મળતા ગયા મઝધારમાં ‘નાશાદ’ એવા અમને મૂકીને હવે સંસાર-સાગરના કિનારાઓ નથી મળતા - નાશાદ. Share what you loved... EmailShare