રાધા સંગ ખેલે હોરી – મેધલતા મહેતા

San Francisco Bay Area singers bring to you a beautiful and festive Holi/Hori group song, “Radha Sang Khele Hori”.

Lyrics: Smt. Meghlata Mehta
Music Composer: Madhvi Mehta
Music Arranger and Programmer: Asim Mehta
Drum Pads: Kunal Majmudar
Violin: Shiva Ramamurthi
Singers: Madhvi Mehta, Asim Mehta, Darshana Bhuta Shukla, Minoo Puri, Aanal Anjaria, Achal Anjaria, Hetal Brahmbhatt, Lahar Dalal, Bela Desai, Krishna Mehta, Ratna Munshi, Ameesh Oza, Anjana Parikh, Gaurang Parikh, Nikita Parikh, Sonal Parikh, Neha Pathak, Sanjiv Pathak, Pranita Suraiya, Palak Vyas, Ashish Vyas, and Parimal Zaveri.
Videography and video editing: Achal Anjaria
We are thankful to Narendrabhai Shukla, Sukumar Majmudar, and Alap Desai for their valuable guidance and support.

This is a KAMP Music production.

રાધા સંગ ખેલે હોરી ,કાના રાધા અંગ ખેલે હોરી
હંસત હંસત દેખો ,કરે રે ઠીઠોરી કાના -રાધા ……

ગોરી ગોરી રાધિકાને શામ રંગી શામજી ,
કૈસી હૈ બનાઇ જોરી -હોરી રી કૈસી હૈ બનાઇ જોરી -રાધા ….

રંગ અંગ ઐસો લાગ્યો ,મનમેં ઉમંગ જાગ્યો ,
છોરાછોરી માન ભાયો રે ,હોજી છોરાછોરી માંન્ભાયોરી હોરી -રાધા …..

રંગ ઐસો કૈસો ડાર્યો, નેણ મહીં નેહ છાયો ,
જીયરો ભીંગાયો ભાવેરી ,હોજી જીયરો ભીંગાયો ભાવેરી હોરી -રાધા …..

રુઠ ગઈ રાધા રાની ,માધવ બડો અનારી ,
ચોરી ચોરી રંગ ડાર્યો રી હોજી ચોરી ચોરી રંગ ડાર્યો રી હોરી -રાધા ……

મોહન મનાવે ગોરી ,દઈ ધોને માફી થારી,
તું તો મારી રાધારાની રે , તું તો મારી રાધા રાની રે ,હોરી -રાધા …..

– મેધલતા મહેતા

8 replies on “રાધા સંગ ખેલે હોરી – મેધલતા મહેતા”

  1. રાધા સંગ ખેલે હોરી, આ ગીતના શબ્દો lyrics જોઈતા હોય તો કેવી રીતે પ્રાપ્ત થાય ? મારા ઇમેલ ઉપર મોકલી શકશો આપનો ખૂબ જ આભારી રહીશ.

  2. Respected MEHTA PARIVAR, I AM REALLY DELIGHTED TO ENJOY THE SONG RADHA SANG KHELE HEARTY CONGRATULATIONS. Keep this SPIRIT alive.Hope to listen and enjoy many more songs n future from your side.As and when you happen to come to India, kindly give me chance/an appointment to meet you.Thanks a lot. YOGESH J. RANA-9320652441, —312/B, Unique Apartment, Purushottam Parekh Marg. Opp. New S.T.Bus Depot,VIrar (West) 401303, Dist Palghar

    • Yogesh bhai, We are very happy to know that you liked the song. Will try to meet whenever we are in the area next time.
      -Madhvi

  3. સરસ,સરસ્,સરસ…..મઝા આવી જાય એવી ધુળૅટી માણવાની ઘર બેઠા મળી ! ખુબ આભાર, સર્વેને અભિનદન……..લ્

  4. The song, music, singers, video and photography, location, concept – All Aspects Par Excellence. Kudos to All. The Next generation will enjoy this Magical Music for years to come……and express their Love and gratitude for the best efforts. We all congratulate the entire team.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *