નિરંજન ભગત પર્વ – ૭ : ૯૦મે (કવિ શ્રી નું કાવ્યપઠન)

કવિ શ્રી નિરંજન ભગતનો ૯૦મો જન્મદિવસ ટહુકો પર ‘નિરંજન ભગત પર્વ’ સાથે ઉજવવાનો મોકો મળ્યો – એ ટહુકો માટે ધન્યતા અનુભવવાની વાત છે. અને ટહુકોને ૧૦ વર્ષની ઉજવણીના ભાગ રૂપે કવિ શ્રી તરફથી શુભેચ્છા સંદેશ મળ્યો – એટલે માટે અમે સૌ એમના ઋણી છીએ.

YouTube Preview Image

આ વિડિયો અહીં પોસ્ટ કરવામાં મોડું થયું એ માટે સૌની ક્ષમા ચાહું છું.

2 replies on “નિરંજન ભગત પર્વ – ૭ : ૯૦મે (કવિ શ્રી નું કાવ્યપઠન)”

 1. Rtn M P Mehta says:

  Wishing A Very Guddy
  Good……Cool….Morning..॥..♥
  And A Happy,…Hotter
  ….Wednesday…..Friends..॥…♥
  === Rtn M P Mehta॥…♥

  कंईक पामवा काजे जीवनमां
  घणुं हुं खोई आव्यो छुं -(2)

  माटी रक्त भीनी वतननी
  कपाळे हुं लोही आव्यो छुं..
  === स्मिरू महेता {01062016)

 2. Vimala Gohil says:

  જયશ્રી બેન,
  “શ્રી નિરંજન ભગત પર્વ” ઉજવણીમાં સામેલ કરવા બદલ આપનો તેમજ “ટહુકો”ની ટીમનો ખૂબ-ખૂબ આભાર.
  ખૂબ સરસ શુભેચ્છા સંદેશ જાણે પ્રત્યક્ષ જોયો-સાંભળ્યો… આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *