શરદપૂનમની રાતમાં, ચાંદલીયો ઉગ્યો છે.. – રિષભ Group

સ્વર : અચલ મહેતા

સંગીત : રિષભ Group

.

શરદપૂનમની રાતમાં, ચાંદલીયો ઉગ્યો છે,
હે મારું મનડું નાચે, હે મારું તનડું નાચે,
એના કિરણો રેલાય છે આભમાં…

સોનાનું બેડલું મારું રૂપાની ઇઢોંણી,
બેડલું લઇને હું તો પાણીડાં ગઇ’તી..
કા’નો આવ્યો મારી, પૂંઠે સંતાતો ચોરી,
મારું મુખડું શરમથી લાજ રે…

હીરે જડી તે મારી સોનાની નથણી
નથણી પહેરી હું તો ગરબે રે ઘૂમતી
મારી સહેલીઓ મુજને પૂછતી,
કોની તું વાટમાં આજ રે…

12 replies on “શરદપૂનમની રાતમાં, ચાંદલીયો ઉગ્યો છે.. – રિષભ Group”

  1. આજે શરદ પુનમ ના દિવસે આ સુન્દર ગરબો મહાલ્વા નિ મઝા જ કૈક અલગ અવે

  2. this is the song i saw performing on stage first time and i like both the things, song and dance.And that’s the beginning of my dancing career which is still going on very nicely. so thx to put this song here, it gave me the memory of old days and strength for my dance:))

  3. ખૂબ જ સરસ અવાજ અને ગીત. આ ગીતોની સીડી ક્યાંથી મળી શકે ?

  4. મેં રિષભ Groupના બધા જ ગરબા તો નથી સાંભળ્યા, પરંતુ જેટલા પણ સાંભળ્યા તે બધા જ Superb છે, તન અને મન બંનેને ડોલાવી દે તેવા. Simply Superb…Not finding more words to admire.
    Jayshree, I think it should be “કિરણો રેલાય છે” , “પાણીડાં” & “લાજે રે” instead of “કિરણો રેલાઇ છે” “પાણીણા”, “લાજ રે” respectively. Kindly correct it if I m right. Thanks.

  5. jayashreeben, i would like to listen the lokgeet – sawa basernu maru datardu lol…have nahi avu bid wadhawa re lol.

  6. જૈલ ના ગર્બા ક્ya gaya ?ma arkina garba kya?sandeshna garba kya…aju tahuko adhuro 6…

  7. ખુબ જ સરસ
    હુ આ શરદ પુનમ પર આ ગિત ને ગનગનતિ હતિ ને તહુકા એ રજુ કર્યુ.

    ખુબ ખુબ આભાર

Leave a Reply to hansa kishor vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *