અમર ભટ્ટ સાથે ગુજરાતી કાવ્યસંગીત બેઠક – Boston , MA

A concert of beautifully composed soulful poetry, by Amar Bhatt who by profession is a lawyer and out of passion a poetry lover and singer. Amar’s enriching explication is unique and uplifting.

“Heard melodies are sweet, those unheard are sweeter.” John Keats.

891bc91e-1cf8-4903-ad37-ded7cece3334

One reply

  1. nayan dave says:

    તાજેતર માં અમદાવાદમાં ફારબસ સભા ના ઉપક્રમે h k હોલ માં અને વિશ્વકોષ માં પ્રિય અમર ની સુરસમાંધિ માં ઉપસ્થિત રહેવાનું સદ્દભાગ્ય સાંપડ્યું સુર અને શબ્દ નો આવો સુમેળ એકજ કંઠમાં અને કવિતા ના મર્મ ને પામવાની વેધક દ્રષ્ટિ ને સહજ સરળ પ્રસ્તુતિ
    ‘મન મગન ભયા ફિર કયા બોલે’
    અમેરિકા વસતા સુજ્ઞ શ્રોતાઓ માટે તો સુરીલો અવસર
    ભાઈ અમર ને અને આયોજકોને શુભ કામના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *