લાકડાની નાવ – ડૉ. દિનેશ ઓ. શાહ

આજે કવિ ડો. દિનેશ શાહને એમના ૭૮મા જન્મદિંવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ… પ્રભુ એમને ખૂબ જ સ્વસ્થ અને લાંબુ આયુષ્ય આપે જેથી એઓ ગુજરાતી સાહિત્યની અને ગુજરાતી સમાજની સેવા અવિરત ચાલુ રાખી શકે એ પ્રાર્થના સાથે સાંભળીએ એમનું આ સુંદર ગીત.

7 replies on “લાકડાની નાવ – ડૉ. દિનેશ ઓ. શાહ”

  1. જયશ્રીબેન આભાર કે તમે આ સુંદર કવિતા મૂકી. કર્ણિકભાઈ નો મધુર અવાજ ફરી ફરી સાંભળ્યા કરીએ જ્યારે દિનેશભાઈ આવી સૂંદર રચના દેતા જ રહે !! જન્મદિવસની અઢળક શુભકામના દિનેશભાઈ .
    –રેખા શુક્લ

  2. પ્રિય બેન જયશ્રિબેન,
    આજે ” ટહુકા ” પર દિનેશભાઈ નો ફોટો અને એમનુ આ ગીત સાંભળિને મારા આનન્દના સાગરમાં ભરતી આવી ગઈ. ખુબ આનન્દ સાથે આભાર.
    ફુલવતિ શાહ.

Leave a Reply to Hasu Gajjar Cancel reply

Your email address will not be published. Required fields are marked *