લાકડાની નાવ – ડૉ. દિનેશ ઓ. શાહ

આજે કવિ ડો. દિનેશ શાહને એમના ૭૮મા જન્મદિંવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ… પ્રભુ એમને ખૂબ જ સ્વસ્થ અને લાંબુ આયુષ્ય આપે જેથી એઓ ગુજરાતી સાહિત્યની અને ગુજરાતી સમાજની સેવા અવિરત ચાલુ રાખી શકે એ પ્રાર્થના સાથે સાંભળીએ એમનું આ સુંદર ગીત.

YouTube Preview Image

7 replies on “લાકડાની નાવ – ડૉ. દિનેશ ઓ. શાહ”

 1. Rajesh Vyas says:

  Khub khub hardik subhechha…

 2. sapana says:

  જન્મદિવસની શુભકામના દિનેશભાઈ
  સપના

 3. Fulvati Shah says:

  પ્રિય બેન જયશ્રિબેન,
  આજે ” ટહુકા ” પર દિનેશભાઈ નો ફોટો અને એમનુ આ ગીત સાંભળિને મારા આનન્દના સાગરમાં ભરતી આવી ગઈ. ખુબ આનન્દ સાથે આભાર.
  ફુલવતિ શાહ.

 4. Darshana D Bhatt says:

  Many many happy returns of the day…

 5. Hasu Gajjar says:

  Excellent kavitaa, sangeet and music. Thank you for spreading the fragrance.

 6. Siddharth J Tripathi says:

  Shri Dineshbhai Happy Birthday

 7. Rekha Shukla says:

  જયશ્રીબેન આભાર કે તમે આ સુંદર કવિતા મૂકી. કર્ણિકભાઈ નો મધુર અવાજ ફરી ફરી સાંભળ્યા કરીએ જ્યારે દિનેશભાઈ આવી સૂંદર રચના દેતા જ રહે !! જન્મદિવસની અઢળક શુભકામના દિનેશભાઈ .
  –રેખા શુક્લ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *