4 replies on “San Francisco Bay Area Gujarati Community wecomes Panna Naik!”

  1. જયશ્રીબહેનઃ નમસ્તે.
    પન્નાબહેનનાં સર્જનોનો હું ચાહક છું.
    હાલ “ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કેવી રીતે મળે” એ નામનું પુસ્તક લખી રહ્યો છું. http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર “નોબેલ પ્રાઈઝ” કેટેગોરીમાં આપ એ વિશેના પોસ્ટ વાંચી શકો છો.
    પન્નાબહેનના સન્માન સમારંભમાં તો આવી શકીશ નહીં પણ પુસ્તકમાં પન્નાબહેનનો ઉલ્લેખ જરૂર કરીશ.
    એમના સાહિત્યના અંગ્રેજીમાં થયેલા અનુવાદો વિશે મને gparikh05@gmail.com સરનામે માહિતિ મોકલવા પન્નાબહેનને જણાવશો. મારાં એમને અભિનંદન પાઠવશો. શિકાગોલેન્ડમાં અશરફના કાર્ય્ક્રમોમાં એમને સાંભળ્યાં છે.
    પ્રભુ એમને લાંબુ તંદુરસ્ત તથા સર્જનમય આયુષ્ય આપે.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  2. I tried entering link in the picture for RSVP, but could not….so Please post link for RSVP so that I can click and RSVP.

  3. Wishing the function every success.

    મનસુખલાલ ગાંધી
    Los Angeles, CA
    U.S.A.

  4. મારે કેતલા નવા કવિ અને ગાયકો નઇ રચના આપ્વઈ હોય તો શુ કરવુ જોઇએ ?

    વિજય દેસાઇ

Leave a Reply to Mansukhlal Gandhi, U.S.A. Cancel reply

Your email address will not be published. Required fields are marked *