बूंदन बूंदन बरसे मेहा – सुब्रत सिन्हा

આજે વર્ષો પછી અહીં San Francisco (Bay Area) માં એવો વરસાદ આવ્યો કે દેશની યાદ આવી ગઇ.. આખી રાત આખો દિવસ.. થોડા સૂસવાટા, થોડો ઝરમર ઝરમર… રસ્તા પર ટાફિક લાઇટ બંધ થઇ અને જ્યાં પગ મૂકો ત્યાં પાણી.!! આમ તો કેટલાય લોકો હેરાન પણ થયા હશે, પણ મને વરસાદ એટલો નથી નડ્યો, એટલે મને અહીં પ્રસ્તુત આ ગીત લલકારવાનું ક્યારનું મન થયા કરે છે..

એકવાર સાંભળીને પછી કહો, છે ને એકદમ મઝાનું, વારંવાર મમળાવવું અને સંભળાવવું ગમે એવું ગીત…?!?

સ્વરાંકન – માટીબાની
સ્વર – નિરાલી કાર્તિક શાહ અને અંકિતા જોષી

For Live Enquiries, email- info.maatibaani@gmail.com
Boondan Boondan Barse Meha,
Kajrari Kaari Badariya,
Aise Naache Mora Manva,
Jaise Banme Mor Papiha

Bheege Na More Pi Ki Patiya,
Ho Jisme Aavan Ki Batiya,
Baawri Tu Aur Tera Andesa,
Saawan Piya Aavan ka Sandesa,
Chal Daale Jhule Bagho Mein,
Phir Mehke Mehndi Hatho Mein,
Sa Sa…Sa Re Ni Sa ni dha Ni Sa ni Pa ga Ma Re Sa Ni Sa
Boondan Boondan

Download Audio :
https://itunes.apple.com/ne/album/maatibaani-vol.-1-ep/id662273036

This song is written like a conversation between two friends and describes the separation and the excitement of meeting with their beloved in the picturesque month of monsoon.This is a song for the festival of Teej that is celebrated in the month of ‘Shraavan’ by the women in North India.

 

Translation :
The rain drops are falling,
And how the clouds have put kohl !
My heart dances with joy
Like a peacock in the forest !

Ohh let not my beloveds letter get drenched
What if it has the message of His homecoming?
Ohh crazy you and your silly doubts!
These rains are itself a message of his homecoming!
Lets put swings in the garden!
Lets put henna on our hands!
Sa Sa…

10 replies on “बूंदन बूंदन बरसे मेहा – सुब्रत सिन्हा”

  1. અંહિ મુંબઈમાં ઘણા દિવસોથી વર્ષાની રાહ જોવાઈ રહી છે
    ત્યારે આજે સવાર સવારમાં આ સુંદર ‘बूंदन बूंदन बरसे मेहा…’
    ગીતના શબ્દ-સંગીતની ભીનાશ સ્પર્શી ગઈ. ધન્યવાદ!

  2. અત્યંત સુંદર અને સુમધુર ગીત

  3. વાહ ખુબ જ સરસ રજુઆત્
    માટેીબાનેી નુ સન્ગેીત પહેલેી વાર સામ્ભ્લ્યુ.
    નિરાલી કાર્તિક શાહ અને અંકિતા જોષી ૬વાઇ ગયા.
    ખુબ જ સરસ મેઘ ઝરતુ કમ્પોઝિશન શેર કરવા બદલ તમારો આભાર્.

  4. ખુબ સરસ . ગીત, ગાયક, સ્વરકાર બધ મારે માટે અજાણ્યા.
    પણ સ્વરન્કન અને ગાયિકાઓએ મસ્ત માહોલ બનાવી દિધો.

  5. ખુબજ સરસ ગીત…. આ પહેલા માટી-બાની ના સંગિતથી પરીચિત ન્હતો. ઘણો આભાર!

  6. સુંદર સ્વરાંકનને અદભૂત રીતે રજુ કરવા બદલ બન્ને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન !! કોરા રહીને પણ સૂરભીના થવાની મજા આવી . વિહાર મજમુદાર , વડોદરા

    • અંહિ મુંબઈમાં ઘણા દિવસોથી વર્ષાની રાહ જોવાઈ રહી છે
      ત્યારે આજે સવાર સવારમાં આ સુંદર ‘बूंदन बूंदन बरसे मेहा…’
      ગીતના શબ્દ-સંગીતની ભીનાશ સ્પર્શી ગઈ. ધન્યવાદ!

  7. બહુજ સરસ્–San Fransisco ના વાય્રરા યાદ અને I left MY HEART IN san Fransisco

Leave a Reply to Jay Thakar Cancel reply

Your email address will not be published. Required fields are marked *