નવા વર્ષની શુભકામનાઓ…

નવા વર્ષની શરૂઆતે એક-બે કવિતા કે લેખ નહીં, આખે આખું ‘શબ્દ’ સામાયિક તમારા માટે… સ્યાહી.કોમ દ્વારા કવિ-લેખકોના શબ્દને આપણા સુધી પહોંચાડનાર કવિ શ્રી અનિલ જોષી ‘શબ્દ’ના તંત્રી છે – અને એકવાર સ્યાહી.કોમ પર તમારું નામ અને ઇમેઇલ એડ્રેસ આપશો એટલે આ ‘શબ્દ’ આપને વિના મૂલ્યે દર મહિને મળતો રહેશે.

‘શબ્દ’નો પહેલો અંક વાંચવા અહીં નીચેના ચિત્ર પર ક્લિક કરો.

shabd_1

shabd_1_sept_20142

7 replies on “નવા વર્ષની શુભકામનાઓ…”

  1. શ્બ્દ વાચવનિ બહુઉઉઉઉઉઉઉઉઉઉઉઉજ મજજા આવિ..

    આભાર……..

  2. ’’શબ્દ’’ મોકલવા મારૂ વિનંતી સ્વિકાર કરશોજી.

  3. સ્યાહી.કોમ નો રસ્તો બતાવી ” શબ્દ” નો સથવારો કરાવી આપવા બદલ્ ખુબ્ ખુબ આભર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *