‘સખીરી’ (નારી સંવેદનોની કાવ્યમય અભિવ્યક્તિ) ઓડિયો સીડીનું લોકાર્પણ

Place : ભવન્સ કલ્ચરલ સેંટર, ભવન્સ કોલેજ કેમ્પસ, અંધેરી (પશ્ચિમ), મુંબઈ
Saturday, March 8, 2014 @ 6:30pm 

સાંભળો આ આલ્બમનું ટાઇટલ ગીત – સખીરી, હરિ વરસે તો પલળું …

(આ ગીતના શબ્દો માટે અહીં ક્લિક કરો)

સ્વર – રેખા ત્રિવેદી
સ્વરાંકન – સુરેશ જોશી

Sakhi

Sakhi Ri_1
Sakhi_3

 

9 replies on “‘સખીરી’ (નારી સંવેદનોની કાવ્યમય અભિવ્યક્તિ) ઓડિયો સીડીનું લોકાર્પણ”

 1. સખીરી’ (નારી સંવેદનોની કાવ્યમય અભિવ્યક્તિ) ઓડિયો સીડી હજિ અમદાવાદ- ગુજરાત્- મા નથિ મલતિ. તો મને અમદાવાદ મા ક્યા મલસે. તે કોઇ બતાવશો. મારુ ઈમેલ આ પ્રમાને :- parikh_yahoo.co.in છે.

  રાજેશ પરિખ

 2. rajshree trivedi says:

  સુરેષ જોશીનું સ્વરાંકાન પણ કર્ણપ્રિય. રેખાબેનનો અવાજ સ્વરાંકન માટે અનુરુપ, મ્રુદુ અને સંવેદનામય, છતાય સ્ત્રીસહજ જીદ વ્યક્ત કરતો!

 3. રેખાબેન સુંદર રજૂઆત બહુ મજા પડી ગઈ। સુરેશભાઈ નું સ્વરાંકન પણ સુંદર

  અમિત ત્રિવેદી

 4. laxmichand says:

  હૈદ્રાબાદ મા ક્યા મલશે મારે જોયે જોયે ને જોયે

  • રીમા says:

   આલ્બમના કવર ઉપર ફોન નંબર દીધેલો છે. ત્યા ફોન કરોને.

 5. રીમા says:

  એડમિનજી, અહીં આપેલુ ગીત વાગતું નથી. જરા ચેક કરોને.

 6. Sadhna Vaidya says:

  It is true. Can’t listen the song. How do I listen this song?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *