વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી…

OLYMPUS DIGITAL CAMERA
(વર્ષગાંઠની શત શત કોટિ વધાઈ… …યોસેમાઇટ પાર્ક, અમેરિકા, ૨૦૧૧)

*

આમ તો ટહુકો.કોમ એટલે જયશ્રી અને અમિતની ગરાસ… પણ કેટલાક દિવસ હું આ સાઇટ પર વિના પરવાનગી નોંક-ઝોંક કરી લેવાની મારી આદત છોડી શકતો નથી.

આજે ચોથી સપ્ટેમ્બર… જયશ્રીની વર્ષગાંઠ… આજનો દિવસ વળી એટલા માટે પણ ખાસ છે કે જયશ્રીના જીવનમાં આજની વર્ષગાંઠ એક નવી વસંત સાથે ઊઘડી છે… (હવે આ વસંતનું રહસ્ય મને ના પૂછશો… કેટલીક છીપના મોતી સમયના મરજીવાના હાથે જ ઊઘડે એ સારું!)

પ્રિય જયશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

અને હા, જયશ્રીની એક ખૂબ જ ચોટદાર કવિતા લયસ્તરો.કોમ પર આજે મૂકી છે. એ નહીં વાંચો તો જયશ્રીને પાઠવેલી આપની શુભકામનાઓ અધૂરી જ ગણાશે… કવિતા વાંચવા માટે અહીં ક્લિક કરો: http://layastaro.com/?p=10466

– વિવેક

45 replies on “વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી…”

  1. દેર સે આયે પર દોરસ્ત આયે. Many happy returns of the day. God bless you and give you strength and will to continue your wonderful blog for everrrrrr.

  2. હેપ્પી બી લેટેડ બર્થડે ડીયર જયશ્રીબેન…ગોડ બ્લેસ યુ !! સદા સુહાગન રહો અને ખુશ રહો ને ખુશ કરો..!! વર્ષગાઁઠના અભિનન્દન સાથે ….શબ્દમય જીવન…..સુખ અને શાન્તિના ટહુકાઓથી કાયમ ભરેલુઁ રહે…..એવી શુભેચ્છાઓ…..બેટર લેઈટ ધેન નેવર !!

  3. જયશ્રેીબેન, ગુજરતેી સહિત્ય તરફ્નો આપનો લગાવ અભિનન્દનિય.
    દર વર્શ્ વધતો રહે.
    જનમ દિવસ નેી ખુબ ખુબ વધાઈ.
    ડૉ. લલિત્ નંદ્દાણી. રાજકોટ્.

  4. Wish you a belated happy birthday.

    I have no words to express the gratitude of thousands of gujaratis like me towards you.

    With Regards,

    Nikhil Pandya
    Ahmedabad

  5. Hope Vivekbhai unfold secret.Chhip Ma nu moti Amulya Ja Hoy !!!

    Vasant Nu Rahasya To Shiv Ni Prassanta Mate………Jethi Ma Parvati Nu Dampatya Jeevan Purna
    Bane ??

    May Yosomite’s joy lingers for many many 4th September !!!

  6. Many happy returns of the day, Jayashriben!

    Life is like an overcast day; the sun hides behind the clouds for sometime but that also brings the rain! So, life is a mix of sunny, cloudy, overcast, cold, stormy and placid days! All these conditions make what we call “climate” i.e. LIFE!

    All the best to you and Amitbhai again!

  7. વર્ષગાઁઠના અભિનન્દન સાથે ….
    .શબ્દમય જીવન…..સુખ અને શાન્તિના ટહુકાઓથી કાયમ ભરેલુઁ રહે…..એવી શુભેચ્છાઓ.
    વિહાર મજમુદાર, વડોદરા

  8. જન્મદિવસની ખુબખુબ વધાઈ. વબસ આમ જ સુમધુર સંગીત અને ગીતો નો થાળ પીરસતા રહો.

  9. જયશ્રીબેનને જન્મ-દિવસ પર અઢળક શુભેચ્છાઓ!
    કવિશ્રી મહેશ રાવળ અને કૃષ્ણ દવેને પણ જન્મ-દિવસનાં અભિનંદન!
    સુધીર પટેલ.

  10. જયશ્રેીબહેન,
    જન્મદિનનેી અનેક શુભકામનાઓ.

  11. Jayshreeben,
    Many many happy returns for the belated happy birthday and wish that many more will come so that we gujaratis get unabated flow wonderfull and evergreen gujarati songs by our renowned poets and gazalkars. May you live a very very long life.
    from,
    vilas and prafull pipalia

  12. Weather forcast for today: There shall be shower of BLESSING on U, followed by a Heavy dowenpour of GODS LOVE; HAPPY B’DAY

  13. જયશ્રીબેનને જન્મદિનની શુભકામના. આપની સર્વ કામનાઓ પરિપૂર્ણ થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
    યોગિની અને ઉલ્લાસ ઓઝા

  14. જયશ્રીબેન ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

  15. જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ………

  16. જન્મદિન મુબારક !

    આજે (૪ સપ્ટેમ્બર ના રોજ) કવિ કૃશ્ણ દવે ને પણ જન્મદિનમુબારક !

  17. જય્શ્રેી જન્મદિવસ ના અભિનન્દન્. ખુબ ખુબ અભિનન્દન્

  18. જયશ્રીબેન,
    આપણાં બન્નેનો જન્મ એકજ દિવસે…….એટલે, સામસામી શુભેચ્છાઓ પાઠવવાની રહે આપણે….!
    એ હિસાબે,
    જન્મદિન નિમિત્તે મારા તરફથી તહ-એ-દિલથી અઢળક શુભકામનાઓ…

  19. Dear Jayashri, you are doing a valuable & quality tahuko in our lives – at age 79, I keep looking for new
    and ” sangit-may ” kavita and send them through to my 80 Gujarati-Kavita group living around the world.
    SUGGESTION : Can you put gaayelaa geeto on LoudTronix.me ? This website has thousands of
    luring music in many languages. Try. Log in and enter say “Rasbihari desai – you will get may be
    50 geet sung by him. Or try Raag Bhatiyaar – you will get 10 or more kalaakaar singing Bhatiyar ?

    Mant thanks,

    MAYUR MARU

  20. જન્મદિવસની અનેક શુભકામનાઓ અને શુભેચ્છા ઓ, આવતા અનેક વરસો સુધી સાહિત્ય સંગીતની સગાથે જીવન માણતા રહો એ જ સદભાવના વ્ય્ક્ત કરી પ્રભુ પ્રાર્થના આપને માટે કરુ છુ………………………………..

  21. Wish you a very happy birthday (18th?) and many more returns. May all your dreams come true in the coming year.

    Panna Naik

  22. Many Happy returns of the day, Jayshreeben. Wish you a long and healthy life for you, your family and the fans like me of Gujarati music.
    Thank you very much for all your efforts in researching and posting the Gujarati music. I enjoy Tahuko very much!

  23. Many many happy returns of to-day. May Almighty help you and I personally hope and wish you, continue this service through TAHUKO to our Gujarati’s all over the world.

  24. વર્ષગાંઠની શત શત કોટિ, ગીત મયી – સૂરમયી શુભેચ્છાઓ….…ખૂબ ખૂબ પ્રેમ……….

Leave a Reply to Rajesh Bhat Cancel reply

Your email address will not be published. Required fields are marked *