વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી…

OLYMPUS DIGITAL CAMERA
(વર્ષગાંઠની શત શત કોટિ વધાઈ… …યોસેમાઇટ પાર્ક, અમેરિકા, ૨૦૧૧)

*

આમ તો ટહુકો.કોમ એટલે જયશ્રી અને અમિતની ગરાસ… પણ કેટલાક દિવસ હું આ સાઇટ પર વિના પરવાનગી નોંક-ઝોંક કરી લેવાની મારી આદત છોડી શકતો નથી.

આજે ચોથી સપ્ટેમ્બર… જયશ્રીની વર્ષગાંઠ… આજનો દિવસ વળી એટલા માટે પણ ખાસ છે કે જયશ્રીના જીવનમાં આજની વર્ષગાંઠ એક નવી વસંત સાથે ઊઘડી છે… (હવે આ વસંતનું રહસ્ય મને ના પૂછશો… કેટલીક છીપના મોતી સમયના મરજીવાના હાથે જ ઊઘડે એ સારું!)

પ્રિય જયશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

અને હા, જયશ્રીની એક ખૂબ જ ચોટદાર કવિતા લયસ્તરો.કોમ પર આજે મૂકી છે. એ નહીં વાંચો તો જયશ્રીને પાઠવેલી આપની શુભકામનાઓ અધૂરી જ ગણાશે… કવિતા વાંચવા માટે અહીં ક્લિક કરો: http://layastaro.com/?p=10466

– વિવેક

45 replies on “વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી…”

 1. Rina Manek says:

  Many happy returns of the day. …..

 2. tirthesh says:

  hbd……..

 3. amit pisavadiya says:

  abhinandan…

 4. chintan pandya says:

  વર્ષગાંઠની શત શત કોટિ, ગીત મયી – સૂરમયી શુભેચ્છાઓ….…ખૂબ ખૂબ પ્રેમ……….

 5. Sangita says:

  જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા!
  સંગીતા

 6. shaileshbhai says:

  aaje mari dikarino pan janmdivas 6.to mara mate khub j aanandni vat chhe.khub khub abhinandan jayshree bahen.

 7. Bharat Trivedi says:

  Jayashriben,
  Birthday greetings and best wishes for healthy and happy life ahead!

 8. Dhiru Shah says:

  Many many happy returns of to-day. May Almighty help you and I personally hope and wish you, continue this service through TAHUKO to our Gujarati’s all over the world.

 9. જન્મદિન મુબારક હો, જયશ્રી !

 10. Amish says:

  Many Happy returns of the day, Jayshreeben. Wish you a long and healthy life for you, your family and the fans like me of Gujarati music.
  Thank you very much for all your efforts in researching and posting the Gujarati music. I enjoy Tahuko very much!

 11. Panna Naik says:

  Wish you a very happy birthday (18th?) and many more returns. May all your dreams come true in the coming year.

  Panna Naik

 12. Maheshchandra Naik says:

  જન્મદિવસની અનેક શુભકામનાઓ અને શુભેચ્છા ઓ, આવતા અનેક વરસો સુધી સાહિત્ય સંગીતની સગાથે જીવન માણતા રહો એ જ સદભાવના વ્ય્ક્ત કરી પ્રભુ પ્રાર્થના આપને માટે કરુ છુ………………………………..

 13. MAYUR MARU says:

  Dear Jayashri, you are doing a valuable & quality tahuko in our lives – at age 79, I keep looking for new
  and ” sangit-may ” kavita and send them through to my 80 Gujarati-Kavita group living around the world.
  SUGGESTION : Can you put gaayelaa geeto on LoudTronix.me ? This website has thousands of
  luring music in many languages. Try. Log in and enter say “Rasbihari desai – you will get may be
  50 geet sung by him. Or try Raag Bhatiyaar – you will get 10 or more kalaakaar singing Bhatiyar ?

  Mant thanks,

  MAYUR MARU

 14. જયશ્રીબેન,
  આપણાં બન્નેનો જન્મ એકજ દિવસે…….એટલે, સામસામી શુભેચ્છાઓ પાઠવવાની રહે આપણે….!
  એ હિસાબે,
  જન્મદિન નિમિત્તે મારા તરફથી તહ-એ-દિલથી અઢળક શુભકામનાઓ…

 15. Bakul Joshi says:

  Happy. Birth. Day

 16. jeetendra says:

  જય્શ્રેી જન્મદિવસ ના અભિનન્દન્. ખુબ ખુબ અભિનન્દન્

 17. Parsana Jaisukh says:

  જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા!

 18. વહાલા જયશ્રીબહેન,
  ખુબ જ સુંદર કવીતા…
  જન્મદીવસની ખુબ ખુબ શુભકામનાઓ… શુભઆશીષ.

 19. himanshu vyas says:

  જન્મદિન મુબારક !

  આજે (૪ સપ્ટેમ્બર ના રોજ) કવિ કૃશ્ણ દવે ને પણ જન્મદિનમુબારક !

 20. M.D.Gandhi, U.S.A. says:

  જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ………

 21. રાજેશ મહેડુ says:

  જયશ્રીબેન ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

 22. Ullas Oza says:

  જયશ્રીબેનને જન્મદિનની શુભકામના. આપની સર્વ કામનાઓ પરિપૂર્ણ થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
  યોગિની અને ઉલ્લાસ ઓઝા

 23. navin says:

  Weather forcast for today: There shall be shower of BLESSING on U, followed by a Heavy dowenpour of GODS LOVE; HAPPY B’DAY

 24. Harshad Joshi says:

  Anek Shubhrchhao HBD

 25. keshavlal says:

  જન્મ દિવસ મુબાર્ક જય્શ્રેી બહેન્

 26. keshavlal says:

  જનમ દિવસ મુબરક્

 27. prafull pipalia says:

  Jayshreeben,
  Many many happy returns for the belated happy birthday and wish that many more will come so that we gujaratis get unabated flow wonderfull and evergreen gujarati songs by our renowned poets and gazalkars. May you live a very very long life.
  from,
  vilas and prafull pipalia

 28. જન્મ દિનનેી ખૂબ ખૂબ વધાઈ

 29. Many Happy Returns of the Day.Khub Khub AASHIRWAD

 30. Virendra Bhatt says:

  જયશ્રેીબહેન,
  જન્મદિનનેી અનેક શુભકામનાઓ.

 31. sudhir patel says:

  જયશ્રીબેનને જન્મ-દિવસ પર અઢળક શુભેચ્છાઓ!
  કવિશ્રી મહેશ રાવળ અને કૃષ્ણ દવેને પણ જન્મ-દિવસનાં અભિનંદન!
  સુધીર પટેલ.

 32. Uday J. Shah says:

  HBD dear Jaishree ben
  Parabéns (congratulations) in Portuguese

 33. જન્મદિવસની ખુબખુબ વધાઈ. વબસ આમ જ સુમધુર સંગીત અને ગીતો નો થાળ પીરસતા રહો.

 34. vihar majmudar says:

  વર્ષગાઁઠના અભિનન્દન સાથે ….
  .શબ્દમય જીવન…..સુખ અને શાન્તિના ટહુકાઓથી કાયમ ભરેલુઁ રહે…..એવી શુભેચ્છાઓ.
  વિહાર મજમુદાર, વડોદરા

 35. Rajesh Bhat says:

  Many happy returns of the day, Jayashriben!

  Life is like an overcast day; the sun hides behind the clouds for sometime but that also brings the rain! So, life is a mix of sunny, cloudy, overcast, cold, stormy and placid days! All these conditions make what we call “climate” i.e. LIFE!

  All the best to you and Amitbhai again!

 36. Upendraroy says:

  Hope Vivekbhai unfold secret.Chhip Ma nu moti Amulya Ja Hoy !!!

  Vasant Nu Rahasya To Shiv Ni Prassanta Mate………Jethi Ma Parvati Nu Dampatya Jeevan Purna
  Bane ??

  May Yosomite’s joy lingers for many many 4th September !!!

 37. Nikhil Pandya says:

  Wish you a belated happy birthday.

  I have no words to express the gratitude of thousands of gujaratis like me towards you.

  With Regards,

  Nikhil Pandya
  Ahmedabad

 38. s.vyas says:

  ઘણી ઘણી શુભેચછાઓ!!

 39. sandeep bhatt says:

  many many happy returns of the day. HAPPY BIRTHDAY TO U LONG LIFE LIVE U JAYSHREE.

 40. જયશ્રેીબેન, ગુજરતેી સહિત્ય તરફ્નો આપનો લગાવ અભિનન્દનિય.
  દર વર્શ્ વધતો રહે.
  જનમ દિવસ નેી ખુબ ખુબ વધાઈ.
  ડૉ. લલિત્ નંદ્દાણી. રાજકોટ્.

 41. હેપ્પી બી લેટેડ બર્થડે ડીયર જયશ્રીબેન…ગોડ બ્લેસ યુ !! સદા સુહાગન રહો અને ખુશ રહો ને ખુશ કરો..!! વર્ષગાઁઠના અભિનન્દન સાથે ….શબ્દમય જીવન…..સુખ અને શાન્તિના ટહુકાઓથી કાયમ ભરેલુઁ રહે…..એવી શુભેચ્છાઓ…..બેટર લેઈટ ધેન નેવર !!

 42. rajshree trivedi says:

  જન્મદિન મુબારક હો

 43. Kiran Bhatt says:

  દેર સે આયે પર દોરસ્ત આયે. Many happy returns of the day. God bless you and give you strength and will to continue your wonderful blog for everrrrrr.

 44. dineshgogari says:

  વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *