તું ચૂંટી લે – મુકેશ માવલણકર

સ્વર સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય

તું ચૂંટી લે; ક્યાં હવે દૂર છે?
હાથ મારો મોગરાનું ફૂલ છે.

આપણે વરસાદમાં ચાલ્યાં છતાં,
ના કદી ભીના થયા બે ફૂલ છે.

બે કિનારા સાવ આવ્યા‘તા નજીક
એટલે આજે નદીમાં પૂર છે.

12 replies on “તું ચૂંટી લે – મુકેશ માવલણકર”

  1. જયશ્રિબેન નમસ્તે ,પ્ણ ના કદિ ભેીના થયા એ ભુલ છે ૧ અન્ત્રા(આ ગેીત ના ૪ અન્ત્રા છે i have it, song & lyrics)

  2. શ્રેી. ઉપાધ્યાયને કઁઠે ગવાયેલુઁ આ ગેીત ઘણુઁ મધુર લાગ્યુઁ.
    ગીતના ભાવ હ્ર્દયસ્પર્શી છે. આભાર.

  3. બે કિનારા સાવ આવ્યા‘તા નજીક
    એટલે આજે નદીમાં પૂર છે………………..વાહ મઝા પડી ગઇ………

  4. તું ચૂંટીલે ક્યાં હવે દૂર છે
    હાથ મારો મોગરાનું ફૂલ છે.
    આપણે વરસાદમાં ચાલ્યાં છતાં,
    ના કદી ભીના થયા બે ફૂલ છે.
    બે કિનારા સાવ આવ્યા‘તા નજીક
    એટલે આજે નદીમાં પૂર છે.

    • તું ચૂંટી લે; ક્યાં હવે દૂર છે?
      હાથ મારો મોગરાનું ફૂલ છે.

      આપણે વરસાદમાં ચાલ્યાં છતાં,
      ના કદી ભીના થયા ઍ ભુલ છે.

      બે કિનારા સાવ આવ્ય છે‘ નજીક
      એટલે આજે નદીમાં પૂર છે.

      ઍક કોયલ જો ટહુકે તો પchhi
      rat aakhi jagavu manjur chhe

      tu have mukesh no vishvas kar
      ઍક દરિયા જેમ ઍ ભરપુર છે.

Leave a Reply to Sakshar Cancel reply

Your email address will not be published. Required fields are marked *