‘મળી માતૃભાષા મને ગુજરાતી’ – કાવ્યસંગીતયાત્રા અમર ભટ્ટ સાથે (Bay Area, CA)

Due to overwhelming response, the venue for the event had to be shifted from a House concert to the Menu Restaurant.  Limited seating at the event, so please buy the tickets online in Advance to avoid disappointment. Highly recommend to those who are interested to get their tickets as soon as possible as they are selling very quickly.

TO BUY TICKETS IN ADVANCE by clicking the ‘Add to Cart‘ Button below (It will take you to the Secured PayPal website)
Tickets are also available by phone @ (415) 902-3707

Amar Bhatt 2.pdf

8 replies on “‘મળી માતૃભાષા મને ગુજરાતી’ – કાવ્યસંગીતયાત્રા અમર ભટ્ટ સાથે (Bay Area, CA)”

 1. Bimal says:

  I wish I was on west coast to enjoy this treat!

  Would love to have such program on east coast near Washington DC.

  Regards
  Bimal Patel

 2. sudhir patel says:

  ખરેખર માણવાલાયક કાર્યક્રમ!
  સુધીર પટેલ.

 3. અમર ભટ્ટને સાંભળવા એક લ્હાવો છે… ક્રાયક્રમના આયોજકોને આગોતરા અભિનંદન અને શત શત કોટિ શુભકામનાઓ…

  આ કાર્યક્રમનો લાભ લઈ શકે એ દરેકને આવો સોનેરી અવસર કોઈપણ ભોગે ચૂકી ન જવાય એ માટે નમ્ર અપીલ…

 4. Vishal Agrawal says:

  પ્લીઝ યાર, આ ઇમેજને દુર કરો… બહુ લોડ લે છે. અને અન્ય કૃતિઓને પણ ખુલવા / રમ્ય થવા નથી દેતી.
  આભાર.

 5. Hirabhai, Ahmedabad says:

  તમારો કાર્યક્રમ ખુબ સફળ રહે એવા અન્તર ના આશીર્વાદ .
  PAPPA & MUMMY.

 6. Dinesh Pandya says:

  અમર ભટ્ટનું કાવ્ય સંગીત સાંભળવું-માણવું એ એક અનેરો લ્હાવો છે!
  અમરભાઈ કાવ્ય, ગીત, ગઝલ, વ. ના કવિ-ગીતકાર-શાયર નું ભાવવિષ્વ સમજી સંગીતમા બ-ખૂબી ઢાળીને
  તેની સુંદર રજુઆત કરે-કરાવે છે. તેમનો “સ્વરાભિષેક” માણવા લાયક છે.
  તમને અભિનંદન અને શુભેચ્છા!

 7. M.D.Gandhi, U.S.A. says:

  તમને અભિનંદન અને શુભેચ્છા! અને તમારો કાર્યક્રમ ખુબ સફળ રહે એવા અન્તરના આશીર્વાદ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *