Loneliness ! – ચંદ્રકાન્ત શાહ

તાજેતરમાં રિલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ – સપ્તપદી – હવે અહીં અમેરિકા પણ આવી પહોંચી છે. તમે ન્યુ જર્સી રહેતા હો તો થોડા દિવસોમાં જ ફિલ્મ જોઇ શકશો. અમારે કદાચ થોડી રાહ જોવી પડશે.

તમારા શહેરમાં આ ફિલ્મ આવી રહી છે કે નહીં – એ તમે અહીં ફિલ્મના ફેસબુક પેજ પર જોઇ શકશો – http://www.facebook.com/Saptapadii?fref=ts

Saptapadi

સ્વર – ?
સંગીત – રજત ધોળકિયા અને પિયુષ કનોજિઆ
ગુજરાતી ફિલ્મ – સપ્તપદી

Loneliness ! A Loneliness !
શું છે આ Loneliness ?
કેમ છે આ Loneliness ?
Plenty of Loneliness !

એકલાં હોવું ! એકાંતમાં રહેવું !
એકલાં પોતે, પોતપોતાનાં ! પોતપોતામાં એકલાં હોવું !

કેમ નથી કોઈ એકબીજાનાં ? એકબીજામાં ?
Loneliness ! A Loneliness !
શું છે આ Loneliness ?

– ચંદ્રકાન્ત શાહ

New Jersey Showtimes
March 30th at 5:00 pm, Big Cinema, Edison, NJ
April 19th at Big Cinema, North Bergen, NJ

11 replies on “Loneliness ! – ચંદ્રકાન્ત શાહ”

  1. Thanks for posting this…i was hoping and wishing so much for this film to somehow arrive to the Bay area….so please let us know here whenever it does! Thanks and keep up the good work 🙂

  2. An information in public interest. The most bogus Gujarati movie ever made. If u see this, u will again vow not to see any Gujarati movie for your lifetime. Story is confused (too many topics clubbed together, none dealt properly), casting is confused (Swarup sampat looks like mother of Manav), direction is directionless . This movie (?) looks more like a grotesque mixture of a documentary on Saputara and personal propaganda for Chandrakant shah who apes the role of writer, director & actor. Photography is the only saving grace.

  3. લગભગ છ-સાત વાર સાંભળી લીધું. કન્સલ્ટિંગ રૂમમાં બેઠો છું પણ આ રચના ધીમા અવાજે સાંભળી શકાય એવી નથી. જે પણ આ સાંભળે એમને તારસ્વરે સાંભળવા વિનંતી છે.. તમારા એકાંતના અંતરતમ પડળો તૂટી પડે એવા બુલંદ અવાજે આ સાંભળવા જેવું છે…

  4. વાહ… ગુજરાતી અને અંગ્રેજીના સંમિશ્રણથી બનેલી મજાની કવિતા… ફિલ્મનું ગીત અને છતાં કવિતા હોય અને વળી ગુજરાતી ફિલ્મમાં હોય એવો સુભગ સમન્વય તો કવચિત્ જ જોવા મળે…

    કવિને અભિનંદન… સંગીત પણ સરસ છે અને ગાયકી તો હૃદયના તારે-તાર રણઝણાવી ગઈ… જેણે પણ ગાયું છે એને ખૂબ ખૂબ અભિનંદન !

Leave a Reply to Chandrakant Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *