Happy (2nd) Birthday.. ટહુકો….

ટહુકોનો આજે બીજો જન્મદિવસ..  આમ તો ટહુકો પર ઉજવણીમાં કંઇક નવુ ક્યાંથી હોય? જ્યારે ને ત્યારે ગુજરાતી સંગીતની જ વાતો થાય ને… પછી એ ટહુકોનો જન્મદિવસ હોય કે કોઇ કવિ કે સંગીતકારનો..

તો આજે પણ એ જ – ગુજરાતી સંગીત…. 

આજની આ વાનગીમાં આમ જોવા જઇએ તો ખાસ કંઇ નવુ નથી રાંધ્યુ…  જે હાથ લાગ્યું, એ યાદ આવ્યું એને મારા સ્વાદપ્રમાણે અને આવડ્યુ, સુઝ્યુ – એ રીતે બનાવ્યું છે…   આજની આ ભેળપૂરી કેવી લાગી તે જરૂરથી જણાવજો… હોં ને ? :)  

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

35 thoughts on “Happy (2nd) Birthday.. ટહુકો….

 1. sunil shah

  જન્મદીનની શુભેચ્છાઓ..ભેળ-પુરી સ્વાદીષ્ટ લાગ્યા..આભાર.

  Reply
 2. harshad jangla

  ભેળ તો બહુ સ્વદિષ્ટ છે.
  જન્મદિવસ ના લાખો અભિનંદન
  -હર્ષદ જાંગલા
  એટલાન્ટા, યુએસએ

  Reply
 3. જય

  ટહુકાના બીજા જન્મદિવસ નિમિત્તે હાર્દિક અભિનંદન..મને લાગે છે કે આ ત્રીજો છે..મોરપીંછને પણ કેમ ભૂલાય?

  એના મીઠા મધુરાં સ્વરો દુનિયાના ખુણે ખુણે ફેલાય અને સાથે સાથે આપણી ગુજરાતી સંગીત અને કાવ્યની સંસ્કૃતિની સમૃદ્ધિમાં દિવસેને દિવસે વધારો કરતો રહે એવી ખરાં હ્રદયની અભિલાષા..

  Reply
 4. વિવેક ટેલર

  ખૂબ ખૂબ અભિનંદન, જયશ્રી…

  તારો આ ટહુકો વિશ્વભરમાં આમ જ ગુંજતો રહે અને જગ આખામાં વિખેરાઈને રહેતા ગુજરાતીઓને એકસૂત્રે બાંધતો રહે એ જ શુભેચ્છાઓ…

  ફરી એકવાર હૃદયપૂર્વક અભિનંદન…

  Reply
 5. Pinki

  Many Many Happy Returns of the Day…..!!

  જન્મદિવસે આનાથી વધુ સુંદર પ્રાર્થના અને ગીત
  ના જ હોઈ શકે… !!

  અમિત…. સમય ના આપે એ અલગ વાત !!

  Reply
 6. MITHALESH MISHRA

  Bija janmdivse khub khub shubhechao Jayshreeben.Tahuko aaj rite pragati kartu rahe evi dil thi shubhecha.

  Reply
 7. Pravin Shah

  વાહ!
  આ તો લીલાં ટહુકાઓ ભરી કેસૂડી વસંત!
  ખરા હૃદયના ખોબો ભરીને નવા વર્ષના અભિનંદન!

  Reply
 8. Gaurav Soni

  વાહ શુ ભેટ છે…
  જયશ્રી બેન,
  હૃદયપૂર્વક અભિનંદન…

  સાગર મૈ લેહર ઉથે તેરે નામ કી તુજ કો મુબારક ખુશીયા આત્મગ્નાન કિ………..

  Reply
 9. K

  Happy Birthday……..Bhelpuri maari favourite che ane aajni to khoob saras che…..
  Keep it up….antar ni subhechhao…sah

  Reply
 10. Raju Yatri

  વસંતના આ વાયરા સાથે,
  કોયલના આ ટપકતા ટહૂકાનો કેફ્
  ગુજરાતીનું ગૌરવભાન કરાવે – ખૂબ ખૂબ શુભેચ્છા.
  ” હું તો ખોબો માગુ, ને દઈ દે દરીયો ” – એવો ટહૂકો નિત ઘૂઘવ્યા કરે.
  – રાજુ યાત્રી – ન્યુ જર્સી.

  Reply
 11. pragnaju

  ટહુકોનો બીજા જન્મદિવસના અભિનંદન
  અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,માડી તારું કંકુ ખર્યું,મારા રામ એ ભેળ-પૂરી?…એ તો સ્વાદિષ્ટ પકવાન

  Reply
 12. ડૉ.હિતેશ એમ્.ચૌહાણ

  જયશ્રી કૃષ્ણ જયશ્રીબેન્,
  આપને આ શુભપ્રસંગે ખૂબખૂબ શુભકામનાઓ. અને મારી ખુશી તો વધુ બેવડાઈ ગઈ કારણકે કાલે સાંજના જ મારી ભાણીનો પણ જન્મ થયો. તો અમારા સૌના વતી ટહુકાને જન્મદીન ની અઢળક શુભેચ્છાઓ.

  Reply
 13. ચાંદસૂરજ

  ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ!
  સંગીતની કુંજાર કુંજગલીઓમાં ‘ટહુકો’ની શ્રુતિ સદાય વહેતી રહે!

  Reply
 14. SV

  બે થયાં, બે થયાં, બહેનાને બ્લૉગ કરતાં બે થયાં. આમ જ સુંદર સંગીત આપતાં રહો!

  Reply
 15. Pingback: હાલરડું …….સુન્દરમ્ « મન નો વિશ્વાસ

 16. Zalak Vyas

  જન્મદિવસ નાં ખુબ ખુબ અભિનંદન….
  અને ભેળ તો બહુ દિવસો પછી ખાવાં મળી છે અને એ પણ એકદમ સ્વાદિષ્ટ….

  ઝલક વ્યાસ (શનિ)
  shanidbest17@gmail.com

  Reply
 17. rita avashia

  your selfless efforts to keep love of gujarati language alive all over the world deserves big kudos. Happy Birthday to Tahuko and thank you very much for your dedication.

  Reply
 18. indravadan g vyas

  ben jayashree,
  afreen ! !
  keep serving the gujarati community for years to come.
  many happy returns of the day…god bless tahuko and the koyal making tahoooooko…
  indravadan g vyas

  Reply
 19. Ritesh Mehta

  congratulations Jayshree !! Well its really great to come to your website always. May be you don’t know but you have pinged to many people to turn to Gujarati again who are leaving outside Gujarat or India, including me. There are lots of blogs in Gujarati which are only running by this websites inspiration.. well keep it up .. by the way belated congratulations for marriage .. :)

  Reply
 20. Deeika Sura

  ચિં જયશ્રી

  તને અને ટહુકો બંન્નને મારા ખાસ ખાસ અભિનંદન!
  ભેળપૂરીનો સ્વાદ પેટ ભરીને માણ્યો. મજાનો હતો.

  ટૂંકમાં કહું તોઃ

  ટહૂકી કોયલડી ને મહેંક્યું ઉપવન;
  ગહેક્યો મોરલિયો ત્યાં તો વરસ્યું ગગન,
  વર્ષા ને વસંત છતાં તરસ્યાં આ નયન;
  ટહૂકાના ટહૂકે ભીંજાયા એ મન.

  શુભેચ્છાસહિત

  Reply
 21. nilesh shah

  જનનીની જોડ સાભળીને આખો ભીની થૈ ગઇ . ભેળપુરીની દરેક વાનગી ખૂબ ભાવી

  Reply
 22. mayur vaishnav

  Chi,Jayshreeben.
  I was feeling lonliness,tiresome life here,but thanks to your excellent website “TAHUKO”

  and enjoying everyday by listening evergreen gujarati songs and informed to many friends and relatives about your site,please keep it up.
  Mayur

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *