દલા તરવાડી (બાળવાર્તા)

‘ગીજુભાઇ બધેકા’ની આ ‘દલા તરવાડી’ની વાર્તા આમ તો આપણે બધા એ ક્યારેક તો સાંભળી જ હશે! તો ચલો, આજે ફરી એકવાર સાંભળીને refresh કરી લઇએ, અને સાથે થોડા refresh થઇ જઇએ. 🙂

16 replies on “દલા તરવાડી (બાળવાર્તા)”

  1. પાચ મા ધોરન મા એક “ભાઇ બહેન”નામનિ કવિતા આવતિ. ઍ કવિતા શોધિ આપશો? શબ્દો કૈ આ પ્રમાને…

    પાછલા તે પોર ની ઉડી ગયી નીંદ્રા, સૌ રે સૂતા ની અમે જાગતા જી રે.
    ઓશીકા ઉપર બે ઓઢાડી ધબળા બાપુ ને બા તે શુ જાણતા જી રે

  2. વાહ……..રે…….વાહ…….દલા…….તરવાડી.
    સાચેજ બચપણની યાદ અપાવે છે.
    ગીજુભાઈની વાતો સદાય લીલી વાડી.
    અભિનંદન જયશ્રીબેન અને અમિતભાઈ.
    ટહુકો————–ટહૂક્યા કરે!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
    આભાર,

    • સરસ ઘણુ જ ગમ્યૂ છૅ, આ ઉપર થી એક બીજુ બાલગીત યાદ આવ્યુ છે જો તમારી પાસે હોય તો ટહુકો માં મુકવા નમ્ર વીનંતિ
      છે,”બાળપણા પ્રિત” પછી શામળિયો બોલ્યા તને સાંભળે રે, હાજી નાનપણા ની પ્રીત મને કેમ વિસરે રે…….
      આ કવિતા શ્રિ ક્રિષ્ના અને સુદામા વચ્ચે નો વાર્તાલાપ છે.

  3. વાર્તાની સારી શરુઆત માટે આપને અભિનદન, આપનો આભાર……………..

  4. જયશ્રીબેન,
    ધન્યવાદ. વાર્તા-રેડીઓ શરૂ કરવા માટે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  5. વાહ! ટહુકાએ તો કમાલ કરી છે ભાઈ!! દલા તરવાડી ની યાદ તાજી થઈ .
    ખરે ખર બચપણ આંખની સમક્ષ તરવરવા માંડ્યું।।
    ટહુકાનો આભાર
    આપ સર્વોને નવા વર્ષ ના અભિનંદન .

Leave a Reply to vimala Cancel reply

Your email address will not be published. Required fields are marked *