‘ટહુકા’નો ટહુકાર! – મુંબઈ સમાચાર ૧૬/૧૧/૨૦૧૨ શુક્રવાર

‘ટહુકા’નો ટહુકાર! : પ્રતિભા – નંદિની ત્રિવેદી મુંબઈ સમાચાર (વામા Section Page 3) ૧૬/૧૧/૨૦૧૨ શુક્રવાર

મુંબઈ સમાચારનાં ePaper માં અહીં જુઓ….

62 replies on “‘ટહુકા’નો ટહુકાર! – મુંબઈ સમાચાર ૧૬/૧૧/૨૦૧૨ શુક્રવાર”

  1. DEAR JAYSHREEBEN AND AMITBHAI,
    I WAS ABSOLUTELY THRILLED TO READ WELL DESERVED TRIBUTE GIVEN TO BOTH OF YOU. PLEASE
    KEEP THE BRIGHT AND BEAUTIFUL LIGHT OF MY AND OTHER’S GARVI GUJARATI LANGUAGE FLOWING. THIS WORLD IS A GEOGEOUS PLACE BECAUSE OF INDIVIDUALS LIKE YOU.
    HEARTIEST CONGRATULATIONS AGAIN.
    DR. BATOOK GANDHI.
    DEC. 1st, 2012.
    BRIDGEWATER, NOVA SCOTIA, CANADA.

  2. જયશ્રી,
    For last four years I have religiously followed ટહુકો.કોમ to get my daily doze of Gujarati geet and sangeet. Your efforts may not have been verbalized enough but are sure admired by tens of thousands of Gujaratis in USA and elsewhere.

    Hearty congratulations on this recognization. I look forward to your site enhancement vision fulfilled.

  3. MOTHER WILL DIE ONE DAY BUT MOTHERTONGUE WILL REMAIN LIVE WE ARE THE ONE WHO KEEPS THE MOTHER TONGUE ALIVE ON INTERNET

  4. જયશ્રીબેન+અમિતભાઈ આપને અનેક અનેક અભિનદન ે ને શુભ કામનાઓ, પરદેશમા તમે ગુજરાતીઓ નુ ગૌરવ થાય એવુ કાર્ય.
    Kumar Dave

  5. શ્રીમતી અં.સૌ., જયશ્રીબેન,શ્રી અમિતભાઈ,
    આપને અનેક અનેક અભિનદન અને શુભ કામનાઓ, ૨૦૦૩ થી કેનેડામા નિવાસ કરવાનુ અને પરીવારની સગવડતાએ-અનુકુળતાએ સુરત જવાનુ આયોજન કરતો રહ્યો છુ,સુરતના નિવાસ દરમિયાન અનેક સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે ગુજરાતી સુગમ સંગીત, અન્ય પ્રવૃતિઓમા સહભાગી બનવાની તક મળતી રહેતી અને ચિંતીત હતો કે કેનેડામાં શુ કરીશુ પરતુ અમારા કેનેડાના નિવાસ દરમ્યાન “ટહુકો” તથા અન્ય ગુજરાતી બ્લોગ્સ દ્વારા અમારુ અંહીનુ નિવૃત જીવન વિશેષ આનદમય મગલમય અને અર્થસભર બનતુ રહ્યુ છે. એ માટે આપનો આભાર.
    ફરી વાર શુભકામનાઓ વ્યક્ત કરી વિરમુ છુ.

  6. એવું કહેવાય છે કે ટહુકો એટલે મોર નો, પણ હવે એવું કહેવાય કે ટહુકો એટલે જયશ્રીબેનનો.
    ખરેખર જયશ્રીબેન તમે વિદેશમાં રહીને પણ આપણી માતૃભાષાને ખુબ જ ઊંચા સ્થાને પહોચાડી છે.
    માતૃભૂમિ અને માતૃભાષા ની આટલી સેવા કરવા બદલ તમને ખુબ ખુબ અભિનંદન.

  7. Being my self c.a., was happy to know that apart from accounts & audit one accountant is doing a lot different and serving the society, and nation she had to leave for better personal growth. keep it up

  8. ટહુકાના ટહુકરે “મુબઈ સમાચાર ” મા આપણિ માત્રુભાષા નુ ગૌરવ વધાર્યુ .
    પરદેશ મા અમને ગૌરવ થાય એવુ જયશ્રીબેન નુ કાર્ય છે. અભિનન્દન- ભાસ્કર રાજા

Leave a Reply to Ashok Cancel reply

Your email address will not be published. Required fields are marked *