राम का गुणगान करिये….

 

સૌ મિત્રોને અમારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !….

સ્વર : પંડિત ભીમસેન જોષી અને લતા મંગેશકર
સંગીત : પંડિત ભીમસેન જોષી

राम का गुणगान करिये,
राम का गुणगान करिये।
राम प्रभु की भद्रता का,
सभ्यता का ध्यान धरिये॥

राम के गुण गुणचिरंतन,
राम गुण सुमिरन रतन धन।
मनुजता को कर विभूषित,
मनुज को धनवान करिये, ध्यान धरिये॥

सगुण ब्रह्म स्वरुप सुन्दर,
सुजन रंजन रूप सुखकर।
राम आत्माराम,
आत्माराम का सम्मान करिये, ध्यान धरिये॥

13 replies on “राम का गुणगान करिये….”

  1. સરસ ભજન અને સરસ ગાયકી, આનદ આનદ થેી ગયો, આપનો આભાર્……………

  2. ભીમસેન જોશી અને લતા મન્ગેશ્કરના સ્વરમા આ ભક્તીગીત સામ્ભળવાની ખુબ મઝા આવી.

  3. Enjoyed claasical bhajan… froim tahuko sung by shri Bhimsen joshi N Lata ben sweet classical n melodius… we enjoyed again n againh..!! happy new year to all mour tahuko lovers…!! from Indira N Ranjit. JSK Jayshreeben n Amitbhai…

  4. સુન્દર ભજ્ન
    આપને પણ નુતન વર્શ નિ શુભકમના.

  5. બે દિગ્ગજોની મધુર અમૃત રસધારાની, રામમય સરવાણીનો આસ્વાદ આલ્હાદક છે.
    અમૃત રેલાતું રહે.
    આભાર.

  6. Wonderful gift from the two of the most versatile singers of Bollywood.Keep up the good work.Wish you all and your listeners Happy Diwali and Prosperous New Year.

  7. ખૂબ સુન્દર.
    એક નાની અમસ્તી સુધારણાની જરુર લાગી એટલે લખુ છું.

    सुजन रंजन रूप सुखकर। માં “રુપ” ને બદલે “ભૂપ” છે.

    નિરલ દ્વિવેદી.

  8. this is to request you to consider of making an app of your tahuko radio for apple {iOS} and attch your site with quick time player so lot your fan can listen to it on iphone as well as mac

Leave a Reply to Darshana Bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *