રેડિયો ૨૩ – પ્રફુલ દવે (લોકગીતો)

સૌને નવરાત્રીનાં છેલ્લા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!! સાથે મજા લઈએ ગુજરાતના લોકલાડીલા લોકગાયક શ્રી પ્રફુલ દવેનાં અવાજમાં અમને ખૂબજ ગમતા આ લોકગીતો……

સ્વર – પ્રફુલ દવે, ભારતી કુંચલા અને વ્રુંદ
સંગીત – બ્રિજરાય જોશી
આલબ્મ – ગીત ગૂનજન ૧

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૦૧ હરી હરી તે વનનો મોરલો ગીરધારી રે….
૦૨ કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો….
૦૩ હાલ્યા મીરાબાઈ દ્વારિકાને….
૦૪ એક રંગ ભર રસીએ પૂછ્યોજી….
૦૫ કાંકરીના માર્યા કદી મર્યે….
૦૬ રમો રમો ગોવાળીયા મારગડો મેલીને….

13 replies on “રેડિયો ૨૩ – પ્રફુલ દવે (લોકગીતો)”

  1. i am 91 year old man.. have studied agriculture.. worked at AMULDAIRY for village coops.. i have limited knowledge of gujarati literature..i enjoy urdu gazals.. recently through my son in law rahul parikh i have come accross wonderful website tahuko created by you.. this is something like what mahendrabhai meghani is doing for gujarati ..i cogratulate and bless for what you have been doing with regards narendra

  2. વાહ ભૈ વાહ્,
    પ્રફુલ્ ભાઇ ના આ ગેીતો શબ્દશ્; મલે તો મુક્વા વિનન્તિ.

  3. ગુજરાતી ગીતો અને તેમાં પ્રફુલ્લભાઈ નો અવાજ, સોના માં સુંગધ ભળી. ખરેખર્ મજા પડી ગઈ.

  4. ખુબ જ સરસ…ભાવવાહી અવાજમા પ્રફુલ્લભઈને સામ્ભલવા એ લ્હાવો…..અભિનન્દન..

  5. પ્રફુલ દવે ના કંઠે લોકગીતો સાંભળવા તે એક લહાવોે છે.તેમ્ની સાથે ભારતીબેન પણ હોય તો સોનામાં સુગંધ ભળી.

  6. dear jayshreeben

    thank you very much for site and it is a honour for prafulbhai dave.incidentally SAMARPAN GROUP OF SECUNDERABAD IS INVITING PRAFULBHAI DAVE to the twin cities of secunderabad and hyderabad. SAMARPAN GROUP OF SECUNDERABAD are a group of about 19 gujaratis in sec.bad who are making an effort to conserve and spread gujarati culture and language outside gujarat.
    they have earlier invited ASHIT BHAI AND HEMA DESAI ANKIT TRIVEDI AND NAYAN PANCHOLI AND THE GREAT BHIKUDANBHAI GADHVI.
    AND THE PROGRAMMES ARE FREE OF ANY CHARGES TO THE GUJARATI PUBLIC. THEIR EFFORTS ARE EVEN COMPLIMENTED AND APPRECIATED BY NONE OTHER THAN HON NARENDERBHAI MODI C.M OF GUJ. SFRI JAYNARAYANBHAI VYAS HON MIN OF GOJ AND THE FAMILY OF LATE SHRI JHAVERCHAND MEGHANI GRANDSON SHRI PINAKIBHAI MEGHANI.

  7. શ્રીમતી જયશ્રેીબેન,
    નવરાત્રિ દરમિયાન ગરબાની રમઝટ કેનેડામા માણવા મળી એ માટે આપનો આભાર અને વિજયાદસમીની અનેક અનેક શુભકામનાઓ…………………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *