એ… હાલો… (Non-Stop ગરબા)

અહીં અમેરિકામાં તો એક મહિના સુધી ચાલતી નવરાત્રી સિઝનની શરૂઆત તો થઇ ગઇ છે.. તો તમે પણ આ નોન-સ્ટોપ ગરબા સાંભળીને તૈયાર થઇ જાવ ગરબે રમવા..!! પણ હા – ગરબાની રીતે ગરબાને ગાજો !! 🙂

સ્વર – લાલિત્ય મુન્શા, વિનોદ રાઠોડ, અનુપ જલોટા, કિશોર મનરાજા
સંગીત – કિર્તી, ગિરીશ અને બામ્બુ બીટ્સ

આલ્બમ – એ… હાલો… (Non-Stop ગરબા)

9 replies on “એ… હાલો… (Non-Stop ગરબા)”

  1. Chi. ben Jayshree N Shree Amitbhai We R V happy to resume our internet from today …!!we are listening nonstop garba….thank you very much…jayshree krishnaji…wish you both a happy navratri festioval …n daserra… we are inj Poona…!!all the best wishes..h there are more than 2400 e mails to watch but now vf r o.kl.

  2. અભાર જયશ્રીબેન,

    બધાજ ગરબા, રાસ સુંદર રીતે કમ્પોઝ કર્યા છે..આ આલ્બમ મા કીર્તિ – ગીરીશ (બામ્બુ-બીટ્સ) નો 25 વર્ષ નો અનુભવ સંભાળવો ગમે છે..

    લીસ્ટ ઓફ few ફેમસ નોન-સ્ટોપ ગરબા CD ફ્રોમ કીર્તિ – ગીરીશ (બામ્બુ-બીટ્સ)
    ૧-ખેલૈયો – ગુજરાત ના તમામ ગરબા ટ્રેઈનર તેમની ટ્રેઈનીંગ ખેલૈયો ઉપરજ આપે છે… આ CD હમેશા સાચવીને રાખજો, કારણકે આવું કમ્પોઝીસન ફરીથી ક્યારેય સંભાળવા નહિ મળે (આ ખુદ કિશોર મનરાજા રાજકોટ માં LEO -PIONEER માં બોલ્યા હતા)

    ૨-ઢોલ નાં ધબકારે
    ૩-રંગલો
    ૪-રજવાડી
    ૫-છેલ છબીલો
    ૬-પરદેશી મણિયારો

    -કુમાર દવે-પુના-મહારાષટ્ર

  3. નવા અવાજ મા પ્રાચીન ગરબા – નોન સ્ટોપ ગરબા ચાલુ રાખીને લેપટોપ પર બીજુ કામ કરતા માતાજી ના આગમનના અણ્સારા થાય…….રાજશ્રી ત્રિવેદી

  4. જય શ્રેી ક્રિશ્ન અન્દ જય અમ્બે તો અલ્લ્

    હિતેશ્
    કુવૈત્

    તહ્ન્ક્સ્

Leave a Reply to RAJSHREE TRIVEDI Cancel reply

Your email address will not be published. Required fields are marked *