સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇ ને અલવિદા….

ગુજરાતી સુગમસંગીતના અગ્રગણ્ય સ્વરકાર અને ગાયક – શ્રી રાસબિહારી દેસાઇ એ આજે આપણી વચ્ચેથી વિદાઇ લીધી.
જેંમણે ગુજરાતી કવિતાની કેટકેટલીય અમર રચનાઓ આપી, એ શ્રી રાસભાઇ એમના સંગીત થકી હંમેશા આપણી વચ્ચે જરૂર રહેશે.

(આ PHOTO માટે આભાર - સ્વરસેતુ ન્યુઝ ડાઇજેસ્ટ - Feb 2012 - Photo - Sanjay Vaidya )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

63 replies on “સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇ ને અલવિદા….”

 1. Rasik Thanki says:

  સ્વરકા – ગાયક – શ્રી રાસબિહારી દેસાઇ એ આજે આપણી વચ્ચે નથિ રહયા તેનુ ખુબજ દુખ ચ્હે પરન્તુ તેમનિ રચનાઓ દ્વારા હમેશા યાદ રહેશે, એમના આત્માની શાંતિ માટે પ્રભુને અંતરની પ્રાર્થના!

 2. ASHOK PANDYA says:

  ન ભુતો ન ભવિષ્યતિ..આવિ વિરલ પ્રતિભા સદીઓમાં એકાદ જ જોવ મળે..આપણે સહુ નસીબદાર કે તેમ્ને રુબરુ સાંભળવાનો અને માણવાનો મોકો મળ્યો..આખું ગુજરાત તેમનું ઋણી રહેશે..

 3. Mayadeepak says:

  So sad to hear this news.I had a great time with him in my early music career at Bhavans in 1980’s.
  I will always remember his way of calling me “Mayabun chum saw?” in his Uttar Gujarat style.
  Sugam Sangeet Jagat has lost ‘Sangeet Rishi’.
  Dear Vibhaben,my deepest condolence to you.May his soul rest in peace and Almighty God gives you strength to resist this.
  Hari om,
  Mayadeepak.

 4. Mayadeepak says:

  So sad to hear this news.I had a very great time with him in my early music career at Bhavans in 1980’s.
  I will always remember his way of calling me ” Mayabun chum saw?” in his Uttar Gujarat style.
  Sugam sangeet Jagat has lost ‘Sangeet-Rishi”.
  Dear Vibhaben,My deepest condolance to you. May his soul rest in Eternal peace and Almighty God gives you strength to resist this.
  Hari Om,
  Mayadeepak

 5. SUDHIR says:

  i want to know regarding any albums or CD available for songs by rasbiharibhai

 6. Maheshchandra Naik says:

  રાસ બિઅહારીભાઈને શ્રધ્ધાંજલી અને શ્રધા સુમન………..

 7. rasikbhai says:

  ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ – કાશીનો દિકરો ફિલ્મનું ‘રાસબિહારી દેસાઇ’નો સ્વર મઢ્યું આ અમરગીત તો કેમ ભુલાય્?

 8. Ketan says:

  મુ. રાસભાઈ હવે આપણી વચ્ચે નથી એ વાત ગળે ઉતારવી અઘરી છે. ગુજરાતી સુગમ અને કાવ્યસંગીત જગતને, ન પૂરી શકાય એવી મોટી ખોટ પડી છે. એમના જ અદભૂત કંઠે અનેક વાર, શ્રુતિ વૃંદના કાર્યક્રમના સમયથી માણેલી સ્તુતિ યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપીએ:

  http://www.youtube.com/watch?v=RxLWb7SayAw&playnext=1&list=PLC16E1BD78D2164F1&feature=results_video

 9. રાસભાઈ છોડીને ચાલી ગયા….
  સાથે
  સદાને માટે
  એમના સ્વરને આપણા માટે મુકતા ગયા.

  તેમનો રાજુ

 10. Rajendra Trivedi,M.D. says:

  Now, Rasbhai stays in our heart and mind with his Voice – NAD BRAMA.
  Trivedi Parivar

 11. redrik says:

  પપો ભુસી નખો પ્રભુ મુજ પપો ભુસી નખો..

 12. Devang Kharod says:

  Requesting to explore & add AKHA na CHHAPPA by Swargiya Sh. Raasbhai.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *