ॐ गं गणपतये नमो नमः ધૂન

આજે ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨, એટલે શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા અષ્ટવિનાયકનો દિવસ એટલે ગણેશ ચતુર્થી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવ્યે…..જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ…..

સ્વર – અનુરાધા પૌડવાલ

…..

સ્વર – હેમંત ચૌહાણ
સંગીત – રાજેશ ગુપ્તા

…..

वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ
निर्विघ्नं कुरुमे देव सर्व कार्येषु सर्वदा

|| ॐ गं गणपतये नमो नमः ||

|| श्री सिद्धिविनायक नमो नमः ||

|| अष्टविनायक नमो नमः ||

|| गणपति बाप्पा मोरया ||

श्री गणेशाय धीमहि – શંકર મહાદેવનના સ્વરમાં

सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची

9 replies on “ॐ गं गणपतये नमो नमः ધૂન”

  1. ગનેશોત્સવના દિવસોમા અનુરાધાના સ્વરમા આ ધુન સામ્ભળ્વાનો આનન્દ આવ્યો.

  2. જય જલારામ.
    ગણપતિની ધુન સાંભળી ઘણો જ આનંદ થયો.સુંદર આધ્યાત્મિક કાર્ય માટે અભિનંદન.
    પ્રદીપ બ્રહ્મભટ્ટ ના જય જલારામ.(હ્યુસ્ટન,ટેક્ષાસ)

  3. શ્રી ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણપતિબાપાને નમસ્કાર.
    ધૂન મસ્ત છે.

Leave a Reply to mahesh rana vadodara Cancel reply

Your email address will not be published. Required fields are marked *