રહેવા દે – હિતેન આનંદપરા

સ્વર / સંગીત – આલાપ દેસાઇ
આલબ્મ – ગઝલ TRIO

આ નથી કઈ તારું કામ રહેવા દે,
પ્રેમના ગામે મુકામ રહેવા દે

ગોકુળની માટી ને ખૂલાસા દેવાના,
આ શોભતું નથી ને શામ રહેવા દે

પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે,
પણ આ રીતે ડંડવત પ્રણામ રહેવા દે

– હિતેન આનંદપરા

6 replies on “રહેવા દે – હિતેન આનંદપરા”

  1. ખુબજ સુંદર રચના ખુબજ સુંદર અવાજમાં સાંભળવા મળી મજા આવી ગઈ.

  2. બહુ જ મધુર સંગીત અને એટલો જ મીઠો અવાજ ,ગઝલ ને ખુબજ કર્ણપ્રિય બનાવે છે.

  3. હિતેન આનન્દપરાનુ સરસ મઝાનુ ગીત આલાપ દેસાઇના સ્વરમા સમ્ભળવાની મઝા આવી.

  4. સુન્દર રચના અને તેથિ પણ સુન્દર અને ચોખ્ખો અને ઘુન્ટાયેલો અવાજ્…ભવન્સ મા બહુ સરસ રજુઆત હતિ.હિતેન , મુકેશ અને આલાપ ને ખુબ ખુબ અભિનન્દન અને શુભેછાઓ…..

  5. ખરેખર ખૂબ સુંદર ગઝલ છે. શબ્દો અને સંગીત બન્ને સરસ છે.
    ભાઈલાલ સોલંકી,સીડની,ઑસ્ટ્રેલિયા.

Leave a Reply to અતુલ શુક્લ Cancel reply

Your email address will not be published. Required fields are marked *