રહેવા દે – હિતેન આનંદપરા

સ્વર / સંગીત – આલાપ દેસાઇ
આલબ્મ – ગઝલ TRIO

YouTube Preview Image

આ નથી કઈ તારું કામ રહેવા દે,
પ્રેમના ગામે મુકામ રહેવા દે

ગોકુળની માટી ને ખૂલાસા દેવાના,
આ શોભતું નથી ને શામ રહેવા દે

પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે,
પણ આ રીતે ડંડવત પ્રણામ રહેવા દે

– હિતેન આનંદપરા

6 replies on “રહેવા દે – હિતેન આનંદપરા”

 1. Bhailal Solanki, says:

  ખરેખર ખૂબ સુંદર ગઝલ છે. શબ્દો અને સંગીત બન્ને સરસ છે.
  ભાઈલાલ સોલંકી,સીડની,ઑસ્ટ્રેલિયા.

 2. Pushpendraray Mehta says:

  સુન્દર રચના અને તેથિ પણ સુન્દર અને ચોખ્ખો અને ઘુન્ટાયેલો અવાજ્…ભવન્સ મા બહુ સરસ રજુઆત હતિ.હિતેન , મુકેશ અને આલાપ ને ખુબ ખુબ અભિનન્દન અને શુભેછાઓ…..

 3. Ravindra Sankalia. says:

  હિતેન આનન્દપરાનુ સરસ મઝાનુ ગીત આલાપ દેસાઇના સ્વરમા સમ્ભળવાની મઝા આવી.

 4. chandrika says:

  બહુ જ મધુર સંગીત અને એટલો જ મીઠો અવાજ ,ગઝલ ને ખુબજ કર્ણપ્રિય બનાવે છે.

 5. jay says:

  where can I buy this album ?

 6. અતુલ શુક્લ says:

  ખુબજ સુંદર રચના ખુબજ સુંદર અવાજમાં સાંભળવા મળી મજા આવી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *