ગુજરાતના મૂર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટિયા – અમર ભટ્ટ

આજે ૩૦ જુલાઈ – ક્ષેમુદાદાએ આપણી વચ્ચેથી વિદાય લીધી એને ૨ વર્ષ થયા…! દરેક ગુજરાતી સંગીત પ્રેમીના હૃદયસ્થ એવા શ્રી ક્ષેમુ દિવેટિયાને આજે ફરી એક વાર યાદ કરી સાંભળીયે એમણે આપણને આપેલા વિશાલ ખાજાની એક નાનકડી ઝલક – અને સાથે – સ્વરકાર શ્રી અમર ભટ્ટના ક્ષેમુદાદા સાથેના સ્મરણો !! (આભાર – નવનીત સમર્પણ July 2012)

.

Did you know? Ahmedabad Municipal Corporation today officially named Vastrapur Amphitheater as Swarkaar Shri Kshemu Divatia Amphitheater.

7 replies on “ગુજરાતના મૂર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટિયા – અમર ભટ્ટ”

  1. આ linkમાં થોડા સમયથી buffer bar ની જગ્યાએ ‘this text will be replaced’ આવે છે..

  2. દંતકથા સમાન શ્રી ક્ષેમુભાઇ દિવેટિયાએ ક્લાસિક ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દિકરો’ માં આપેલુ સંગીત ચિર સ્મરણીય છે.

  3. A heartfelt tribute to Mu.Khsemubhai who made an immense contribution to Gujarati Sugam Sangeet at a time when a lot of work was happening and yet leave an indelible mark. The article recounts his musical genius and his personality so well with a literary fervour with personal touch added by Sh Amar,that it makes a great read.

  4. એક અદભુત વ્યક્તિ…સરળ અને સહ્રદયી જેઑ ખુબજ સારા સન્ગીતકાર પણ હતા. એઓને અન્જ્લી.

  5. અમ્દાવાદ્ન આકાસ્વાનિ મ્ા ૧૯૬૦ ન દાય્કા મ મને પન સુગમ સન્ગિત ગાવાનો મ્હોકો મલ્યો હતો – ત્યારે ઉભર્તા કલાકરો મ રસ્બિહારિ, મધુસુદન્ પ્રગ્ના ચાયા પુર્નિમ ત્રિવેદિ વિગેરે, ક્શમે ભૈ, હર્મોનિઉમ પક્દિ સ્તુદિઓ મ બેસિ જતા અને
    એક પચ્હિ એક સુર નિકલતા. તેમ્ને સન્ગિત ઘદ્તા, ગાતા અને શિખવ્તા નજ્રે જોયા ચ્હે કેત્લો અનન્દ ? અને તેમ્નો
    અતિ નમ્ર સ્વભાવ – નમસ્કાર્ આજે મારિ પાસે તેમ્ના લગ્ભગ ૨૦૦ ગેીતો ચ્હે

Leave a Reply to દોલત વાળા Cancel reply

Your email address will not be published. Required fields are marked *