ગુજરાતના મૂર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટિયા – અમર ભટ્ટ

આજે ૩૦ જુલાઈ – ક્ષેમુદાદાએ આપણી વચ્ચેથી વિદાય લીધી એને ૨ વર્ષ થયા…! દરેક ગુજરાતી સંગીત પ્રેમીના હૃદયસ્થ એવા શ્રી ક્ષેમુ દિવેટિયાને આજે ફરી એક વાર યાદ કરી સાંભળીયે એમણે આપણને આપેલા વિશાલ ખાજાની એક નાનકડી ઝલક – અને સાથે – સ્વરકાર શ્રી અમર ભટ્ટના ક્ષેમુદાદા સાથેના સ્મરણો !! (આભાર – નવનીત સમર્પણ July 2012)

This text will be replaced

Did you know? Ahmedabad Municipal Corporation today officially named Vastrapur Amphitheater as Swarkaar Shri Kshemu Divatia Amphitheater.

7 replies on “ગુજરાતના મૂર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટિયા – અમર ભટ્ટ”

 1. Listen to Amar Bhatt’s tribute to Kshemu Divetia and Late Kshemu Divetia’s popular and rare compositions in a special tribute program on Sur-Samvaad Gujarati Radio, Sydney. Log on to http://www.sursamvaad.net.au and go to Last 2 Programs page… Enjoy the musical treat !

 2. MAYUR MARU says:

  અમ્દાવાદ્ન આકાસ્વાનિ મ્ા ૧૯૬૦ ન દાય્કા મ મને પન સુગમ સન્ગિત ગાવાનો મ્હોકો મલ્યો હતો – ત્યારે ઉભર્તા કલાકરો મ રસ્બિહારિ, મધુસુદન્ પ્રગ્ના ચાયા પુર્નિમ ત્રિવેદિ વિગેરે, ક્શમે ભૈ, હર્મોનિઉમ પક્દિ સ્તુદિઓ મ બેસિ જતા અને
  એક પચ્હિ એક સુર નિકલતા. તેમ્ને સન્ગિત ઘદ્તા, ગાતા અને શિખવ્તા નજ્રે જોયા ચ્હે કેત્લો અનન્દ ? અને તેમ્નો
  અતિ નમ્ર સ્વભાવ – નમસ્કાર્ આજે મારિ પાસે તેમ્ના લગ્ભગ ૨૦૦ ગેીતો ચ્હે

 3. દોલત વાળા says:

  સારુ

 4. Himanshu Trivedi says:

  એક અદભુત વ્યક્તિ…સરળ અને સહ્રદયી જેઑ ખુબજ સારા સન્ગીતકાર પણ હતા. એઓને અન્જ્લી.

 5. Udayan Maroo says:

  A heartfelt tribute to Mu.Khsemubhai who made an immense contribution to Gujarati Sugam Sangeet at a time when a lot of work was happening and yet leave an indelible mark. The article recounts his musical genius and his personality so well with a literary fervour with personal touch added by Sh Amar,that it makes a great read.

 6. Rasikbhai says:

  દંતકથા સમાન શ્રી ક્ષેમુભાઇ દિવેટિયાએ ક્લાસિક ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દિકરો’ માં આપેલુ સંગીત ચિર સ્મરણીય છે.

 7. heta says:

  આ linkમાં થોડા સમયથી buffer bar ની જગ્યાએ ‘this text will be replaced’ આવે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *