12 replies on “Congratulations to Aishwarya… Our own VOICE OF INDIA..”

  1. તું બીજી લત્તા મંગેશકર બને તેવી શુભકામના

    ડો કોટક

  2. ડિઅર ઐશ્વર્યા

    Congratulations ! We have heard you first on the program ‘Avinashi Avinash’ and since then we are your fan. It is really great that you have achieved this at this young age. Keep it up !!

  3. ના અંકિત, ઐશ્વર્યાની સિધ્ધીમાં મારો ( અને આપણો બધાનો ) ફાળો નહિવત જેટલો પણ નથી.. સાઇટ પર લિઁક આપવામાં મને ૧૦ મિનિટ લાગી હતી, અને દરેક વોટ આપનારે પોતાની ૫ મિનિટ આપી… જ્યારે ઐશ્વર્યાએ ૧૪ ની ઉંમરે આ સિધ્ધી મેળવવા માટે જિઁદગીના ૧૧ વર્ષ આપ્યા છે સંગીતને..!!

  4. ઐશ્વર્યા મજમૂદાર જયશ્રેીના કારણે જ જીતી છે. યશ જયશ્રીને જ આપવો પડે એ વાત મા કોઈ શઁકા નથેી. ટહુકો પર લીઁક ન મૂકી હોત તો વોટ ઘણા ઘટી જાત. આભાર જયશ્રી

  5. અભિનંદન ઐશ્વર્યા મજમુદારને
    સુર સંગમે આ આખો પ્રસંગ માણવા મૂક્યો છે

  6. CONGRATES, Guju Aish…..You are great….Thanks to tahuko lovers who helped voting…and above all thanks to Jayshree too

Leave a Reply to PALLAVI Cancel reply

Your email address will not be published. Required fields are marked *