હું તો ગઇ’તી મેળે –

આમ તો નવરાત્રીના મેદાનમાં કે નોન-સ્ટોપ ગરબામાં આ ગીત સાંભળ્યું જ હશે… ગરબા રમવાનો શોખ હોય એને ગમે ત્યારે નાચવાનું મન થઇ જાય એવું સરસ ગીત છે.. આશા છે કે નવરાત્રી વગર પણ સાંભળવું એટલું જ ગમશે.

સ્વર : શ્રુતિવૃંદ
ગીત : સંગીત : ??

122.JPG

.

હું તો ગઇ’તી મેળે
મન મળી ગયું એની મેળામાં

હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં…

મેળે મેળાવનાર મેળો
રંગ રેલાવનાર મેળો
મૂલે મુલાવનાર મેળો
ભૂલે ભુલાવનાર મેળો

ચિતડું ચકડોળ મારું આમ-તેમ ઘૂમતું
ને આંખ લડી ગઇ અલબેલામાં

મેળામાં આંખના ઉલાળા
મેળામાં પાયલ ઝણકાર
કોઇના જાણે ત્યારે લાગે
કાળજળે આંખ્યું ના માર

______________
હેલાતા રંગે રેલામાં
હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, ,મેળામાં… મેળામાં…

27 replies on “હું તો ગઇ’તી મેળે –”

  1. પ્લિઝ
    કોઇ મને કહેસે કે,
    તારા વિના વેરન સોન્ગ કોને ગયુ છે..

  2. Hunto gaiti male was sung by Vibha Desai, Harshida Raval, Mrudula Parikh, Jayshri Vohra & other female members of Shruti Gayak Vrund .

  3. ભૈ………..આગરબા માટે વધુ તો શુ લખવુ…આ ગરબા નિ મેલોડિ ખરેખર અદભુત ……..જોબન ના રેલા મા કડિ મા જો….શબ્દ પર જે લય આપવામા આવ્યો છે તે આખા ગિત ને વધુ કર્ણ્પ્રિય બનાવે છે……..
    કમલેશ ઉદાણિ રાજકોટ

  4. શ્રુતિનુ એક સુન્દેર વ્રુન્દ ગાન ચ્હે… સાગર નુ સન્ગેીત્… ઉપ્લબ્ધ કર્વ વિનન્તિ. મલવ્ દિવેતેીઆ પાસે હશેજ્.

  5. VARSHO PAHELA MUMBAI RADIO PER AVTU SAWAR NA 8.50AM THI 9.00 AM AVTA GUJARATI SUGAM SANGEETE
    AKHI SAVAR SUDHARI DIDHI
    AME TAME JAYSHREEBEN HAVE AKHI JINDGI SUDHARI DIDHI.
    THANKS YOU,,,,

  6. mela par lakhayelo aa garbo maaro fav chhe..navaratri na badha divas aa garba no to wait karta j hata..ketla mitha garba pehla vaagta navaratri ma!! have bas disco-dandiya ni j dhamaal hoy chhe.. rishabh group-vadodara na garba pan bahu j sundar chhe..tara vina shyam mane ekladu lage..e garba git pan maaru fav hatu..

  7. મેળામાં કોઇને મળવાની જે આતુરતા રહેતી …સામેના પાત્રને સગવળતા મળતી..તેથીજ મેળો રહેતો..મેળે મેળાવનાર મેળો..રંગ રેલાવનાર મેળો

  8. આ ગીત સાંભળતાજ મને મારા શહેરમાં ભરાતો સાતમ-આઠમનો મેળો યાદ આવી
    ગયો, ને યાદ આવ્યા કોઈને કીધેલા બે બોલ. G. E.

    Evergreen song…..

  9. ghanu junu, 1978 ma publish thayel album shravan madhuri nu song no.1, tyar pachhi ghana remix versions nikalya aa song na, pan original jevi maja ekey maa nathi. khub j saras composition. ek vaat— ame 1980 maa aa geet ne garbaa swarupe competition maa raju karine 1 st prize jiti laavela.aa album na badha j songs, in fact shruti group na badha j compositions, excellent chhe. thanks for the upload.

  10. આમ તૌ આ ગિત નવરાત્રિ મા સાભલવા મલે પરન્તુ હાલ સાભલિ મજા આવિ ગઇ

  11. very unique composition and extra ordinary singing in chorus..Wah Shruti Vrund..It’s so much refreshing even after many years..May be for last 40 years..it’s very soothing and freshening..

  12. વાસલી વાગી રે,જમુના ને આરે, કદમ્બ ને ક્યારે, જમુના ને આરે , પેલા કદમ્બ ક્યારે

    પેલી વહાલ નિ વાગી રે

    વાસલી વાગી રે

    આ ગીત મુકો

    ક્યાય નથી મલતુ

    સુનીલ

  13. I liked Tahuko very much. You are right about not allowing downloading of songs. I suggest to give informations about availability of cds of such song, so that one can buy it immediately.

  14. હૈયુઁ હણાઇ ને ગયુઁ તણાઇ !!!!!
    વાહ બહેના…શ્રુતિવ્રુઁદ !!!!

  15. લતા મંગેશકરે ગાયું-
    ‘ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
    મેળાનો મને થાક લાગે.’
    વસમ્ત એટલે જોબન-
    તેને ઊંંમર સાથે સંબધ નથી જ-
    હેલાતા રંગે રેલામાં
    હૈયું હણાઇ ને ગયું તણાઇ
    જોબન ના રેલામાં તણાઈ જાય તે જ યુવાન-
    સ્વરકારઃ ગૌરાંગ વ્યાસ કવિઃ અવિનાશ વ્યાસ લાગે છે…

Leave a Reply to Bela Cancel reply

Your email address will not be published. Required fields are marked *