पायोजी मैंने राम-रतन धन पायो – मीरांबाई

આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ મીરાંબાઈનું પ્રખ્યાત અને અમારું મન-પસંદ ભજન…..


(ભગવાન સ્વામિનારાયણ / ભગવાન રામ)

સ્વર – લતા મંગેશકર

સ્વર – આશિત દેસાઇ ?

पायोजी मैंने राम-रतन धन पायो.

वस्तु अमुलख दी मेरे सतगुरू,
किरपा कर अपनायो … पायोजी मैंने

जनम जनमकी पूंजी पाइ,
जगमें सभी खोवायो … पायोजी मैंने

खरचै न खूटे, चोर न लूटे,
दिन दिन बढत सवायो … पायोजी मैंने

सतकी नाव, खेवटिया सतगुरू,
भव-सागर तर आयो … पायोजी मैंने

मीरां के प्रभु गिरिधर नागर,
हरख हरख जश गायो … पायोजी मैंने

– मीरांबाई

15 replies on “पायोजी मैंने राम-रतन धन पायो – मीरांबाई”

  1. મિરાબાઇ નુ ભજન..અને લતાજિ નો સૂર ખુબ જ સુદર..

  2. ભરત ભગત મોન્ટ્રીયલ કેનેડા ક્યુબેક . says:

    માનવ ધર્મ માં લે આપ નો માધ્યમ સબંધ ની એક સીળી છે , જન્મ થી કાય પ્રાપ્ત કરવા ની ક્ષખ્ન અને પ્રાપ્ત થયા ની ઉતેજના માણસ ને ફળ પ્રાપ્તિ ની પ્રીપુર્નતા અનુભવી તૃપ્તિ થાય છે ,સમય અને સમાજ ની રુધિ અનુરૂપ સમયાંતરે પ્રાપ્તિ ની વ્યાખ્યા બદલાતી રહે છે , માંસ અભ્યાસ , રમત ધન , સત્તા અને ઘણું બધું પામી ને પણ અધુરાપંજ અનુભ્વેચે , કવિ ને કાવ્ય,સોની ને આભુષણ , સરી ને સ્ન્ગર અને પડિત ને જ્ઞાન ની અભ્ખ્રો જીવન શુધી ધરાપ અને અધુરપ માં ઝૂલતો રહે છે , આ પાયો જી મયને રામ રતન ધન પાયો ની નીરુપંજ આપણ ને ઘણીજ ગુહ્ય ચેતના અર્પી જાય છે , જીવન નું ધેય અને પરિપૂર્ણ તની કેડી ,એવી કંડારી જાય કે જીવન માં કશું જરૂર નથી જેને ઈશ્વર પ્રાપ્તિ રામ રૂપે થાય અને , આજીવન સબરી બની જીવનાર ને ઈશ્વર ની એક ઝલક બસ એક મિલા સો શો પાયો બરોબર છે , સ્વર સમગ્રી લતાજી અને આશિત ભાઈ બન્ને પોઅના ક્ષેત્ર માં નિપુણ ગાયક છે એમાં શક નથી , આ ભજન સાભળીને આપને પણ એમાં ગ્લા દુબ રામ રતન કંઠ પાયો માની અથાગ રાજી રહ્યે , આવું નિરૂપણ અને કંઠ ની ભેટ આપને રામ અને રતન ધ મળ્યા ની કૃતજ્ઞ અનુભવીએ।

  3. આજે રામનવમીને દિવસે મીરાબાઈનુ આ ભજન સાભળવાની મઝા આવી.તે પણ પાછુ બે પ્રખ્યાત ગાયકોના સ્વરઆ આજે આ ભજન પોસ્ટ કરવા બદલ જયષ્રી બહેનને ખુબખુબ અભિનન્દન્.

  4. DUNIYA NA RIVAJO AAMUK SHARA NATHI;
    JENE MANU CHU MARA AE MARA NATHI.
    LAGNIO NI BHITAR MA CHUPAYELA CHE SWARTH;
    AA SWARTH NA SHBANDHO MANE PARA NATHI.-ASHIT DHAMECHA

Leave a Reply to BHAVESH THAKAR Cancel reply

Your email address will not be published. Required fields are marked *