હંસલા હાલો રે હવે…. – મનુભાઇ ગઢવી

સંગીત : કલ્યાણજી – આનંદજી

સ્વર : લતા મંગેશકર

કવિ : મનુભાઇ ગઢવી

.

હંસલા હાલો રે હવે,
મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી
આશા જુઠી રે બંધાણી

ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો

વાયરો વારો રે ભેંકાર
માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે

કાયા ભલે રે બળે
માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે

38 replies on “હંસલા હાલો રે હવે…. – મનુભાઇ ગઢવી”

 1. sujata says:

  શોધ પૂરી થઇ….આભાર ……….

 2. pragnaju says:

  મધુરું ગીત
  કાયા ભલે રે બળે
  માટી માટીને મળે
  પ્રીતડી નહીં રે બળે-
  જાણે સાંભળ્યા જ કરીએ
  હંસા દવેનાં સ્વરમાં ‘હંસલા હાલો રે હવે’ સાંભળ્યું હતું
  તેજ સ્વર લાગે છે-

 3. c says:

  જાગ્યા ત્યાન્થિ સવાર ,એ જ નિ યમ આધાર.

 4. Vijay Bhatt ( Los Angeles) says:

  Thanks for puttiong this.

  I think SWAR is Suman Kalyanpur. Music must be by Purushottam Upadhyay ( because Hansa ben sings this during concerts and mostlyusually, they sing their own compositions or Avinash Vyas’s.

 5. mehul surti says:

  hi jayshree

  સ્વરઃ લતા મંગેશકર

 6. If I recall correctly, this work was written by Shree Manubhai Gadhavi, who is credited with making the DAYARO popular.

 7. prafulbhai mehta says:

  Jayshreeben.Most

  enjoyable.I think that song was wrtten by Shri Manubhai Gadhavi and composed by Kalyanjibhai

 8. Vinod Thakor says:

  હંસલા હાલોને હવે મોતિડા નહી રે મળે….!

  ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અમને ટહુકા દ્વારા આવાને આવે અમુલ્ય મોતીડા મળતા રહે…..

 9. heena says:

  i wanted to here these song from a long time thanks

 10. Sunil Desai says:

  અદભુત ગીત માટે આભાર્

  જો મારી ભુલ ન થાતી હોય તો આ ગીતના કવિ મુરબ્બી મનુભાઇ ગઢવી હોવા જોઈએ

 11. Munjal says:

  Thanks for this song, was longing to hear this song for long time. Think this song was in gujarati movie “Moti Ba”.
  Thanks again.

 12. Shobhana Shah says:

  I was longing to hear this song for a long time. Made me emotional again.
  You are doing great service to Gujarati music and poetry. Thanks again.

 13. Chetan says:

  Lata Mangeshkar in movie Kasumbi No rang

 14. sachin vyas says:

  Really, this song is very good . I salute Manudan gadhvi for msking this song. This song is very heart touching song and it made me more emotional. Each and every word of this song is good and touchs the heart.

 15. trupti says:

  કાથિયાવાદિ ભજન રામદાસ ગોન્દલઆ પ્રાનલાલ વ્યાસ ,

 16. vidyutdesai says:

  this song is on u tube-bhajan samrat.sung from heart by niranjan pandya. iam sure you will LOVE it.

 17. daulatsinh gadhvi says:

  કાયા ભલેને રહે ના રહે…જિન્દગિનો પર્યાય ….

 18. Nayankumar says:

  extra ordinary & absolute heart touch song if understood properly & rightly applicable to the present living style of every human being…… Why everybody is running & where they are running not known.. simply they are making efforts to become self satified……

 19. Chetan says:

  marvellous & melodious too……. this type of songs are never be created in the future years to come >>>>>>>>>>>>>>>>> NOT POSSIBLE FOR ANY ORDINARY MAN TO EXPRESS THE EMOTIONS IN THE WAY IN WHICH it is composed…… We all Gujarati being Proud of yours being created such a wonderful Creation..

 20. Mayuri C.D.Merchant says:

  ટહુકો બહુજ સુન્દર લાગ્યો. આવા સુમધુર ગીતો નો લાભ આપવા માતે આભાર્

  Excellent songs, melodious tunes and silky smooth voices won my heart.
  Keep it up, we need to enjoy such simple emotional gujarati songs everyday to keep us uplifted.
  This is an extraordinary effort in present jazz, rap and disco music.

  Regards from Mayuri Merchant – London

 21. We all Gujarati being Proud of yours being created such a wonderful Creation..THANK YOU VERY MUCH
  SMITA KOTHARI

 22. જયશ્રીબેન,
  હંસલા હાલો રે હવે…. – મનુભાઇ ગઢવી
  By Jayshree, on March 20th, 2008 in કલ્યાણજી આનંદજી , ટહુકો , મનુભાઇ ગઢવી , લતા મંગેશકર. ગુજરાતી ગીત જયારે ત્રણ પ્રબળ પ્રખર ક્ષેત્રના લોકો દ્વારા રચાઈને અંતિમ રૂપ પામે ત્યારે ગીત અમર બની જાય છે.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 23. M.D.Gandhi, U.S.A. says:

  સુંદર ગીત અને અતિસુંદર ગાયકી.

 24. JITU BHATT says:

  THANK YOU VERY MUCH FOR SUCH A FINE SONG.

 25. Zankhana Zaveri says:

  બહુ જ સુન્દર ગેીત મુકવા બદલ આપનો ખુબ આભાર જયશ્રેી બેન!!!

 26. Rajarshi says:

  કાયા ભલે રે બળે
  માટી માટીને મળે
  પ્રીતડી નહીં રે બળે.
  very nice song sung by lataji.

 27. Rajarshi says:

  મધુરું ગીત
  કાયા ભલે રે બળે
  માટી માટીને મળે
  પ્રીતડી નહીં રે બળે-
  જાણે સાંભળ્યા જ કરીએ.—-very nice song

 28. SSUDHIR T SHAH says:

  શુ કહેવુ ?
  આ શબ્દો,
  આ સ્વર,
  આ સન્ગિત,
  અને આ ટહુકો,
  ગો ઓન સિન્ગિન્ગિન્ગ ટિલ ધ બેટરિ વક્ર્સ,

 29. ratayandan gadhavi says:

  કોઈ કહેશે કે કસુબેી ના રન્ગ નેી કેસેટ ક્યાય મળૅ ?

 30. SUBHASH DAVE says:

  આટલા વર્ષો પછી આજે કલાકારોની આ ત્રિપુટીની આ કૃતિ અમને રડાવી ગયી.
  ઈશ્વરે આવા જીવોને ( કલાકારોને ) પૃથ્વીપર મોકલીને આપણને જીવતા રાખ્યા છે.

 31. Ranjan Desai says:

  I was longing to hear this song for a long time. Made me emotional again.

  Remind me of year 1970
  My sister fav song
  Thanks again.

 32. narhari parmar says:

  દિલ ને સોસ્રર્વુ થૈ જાય એવુ ગીત વારે વારે સાભળવુ ગમે.
  મારે આ ગીત જોઈએ.પ્લીઝ મોક્લો.મારા મેઈલ પર.

 33. રાજદીપ says:

  Credit goes to Maubhai Gadhvi ….
  Nice Bhajan ….

 34. સ્મીત હરિયાણી says:

  મ્રુત્યુને કેવો સરસ આવકાર અને કેવો સરસ સ્વિકાર. ધરતીને વળગેલા શબ્દોને આકાશે આંબતો સ્વર મળ્યો. સુંદર સર્જન. અહો… અહો…

 35. Alaka says:

  Is this song from a movie?

 36. shashivadan v Buch from JAMNAGAR. says:

  I am very much interested in Gujarati Sugam Geet Nd This Lok geet cum Bhajan “Hansala halone have” is my most Favourite song

 37. Chhagan parmar says:

  Very very nice song

 38. Chhagan parmar says:

  Nice Song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *