અભિનંદન to લયસ્તરો… !!

ઇંટરનેટ પર ગુજરાતી કવિતાનો સૌથી મોટો ખજાનો – લયસ્તરો..!! એક એવો દરિયો જેમા જેટલીવાર ડુબકી મારો એટલીવાર મોતી હાથમાં આવે…  

આજે લયસ્તરો પર 1000મી કવિતા મુકી છે વિવેકભાઇએ…  તો આપણે પણ માણીએ એ જ ગીત અને સાથે વિવેકભાઇના શબ્દોમાં એનો આસ્વાદ – (સંગીતના બોનસ સાથે !! ) – નયણાં – વેણીભાઈ પુરોહિત

 

3 replies on “અભિનંદન to લયસ્તરો… !!”

  1. ઓહ્મ નમ્હ હનુમન્તે ભય ભન્જનાયૂ સુખ કુરુ ફ્ટ્ટ સ્વાહા !

  2. ખરેખર! અહી થઈ રહેલુ કાર્ય ખુબ જ પ્રશંસા ને લાયક છે. હું આજે પ્રથમ વખત ગુજરાતી માં લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જેથી ભાષા ની અશુધ્ધિ બદલ દરગુજર કરશો. હું બન્ને ભગિની સાઈટ્સ નો ચાહક છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *