અભિનંદન to લયસ્તરો… !!

ઇંટરનેટ પર ગુજરાતી કવિતાનો સૌથી મોટો ખજાનો – લયસ્તરો..!! એક એવો દરિયો જેમા જેટલીવાર ડુબકી મારો એટલીવાર મોતી હાથમાં આવે…  

આજે લયસ્તરો પર 1000મી કવિતા મુકી છે વિવેકભાઇએ…  તો આપણે પણ માણીએ એ જ ગીત અને સાથે વિવેકભાઇના શબ્દોમાં એનો આસ્વાદ – (સંગીતના બોનસ સાથે !! ) – નયણાં – વેણીભાઈ પુરોહિત

 

3 replies on “અભિનંદન to લયસ્તરો… !!”

 1. આભાર જયશ્રી….

  ટહુકો.કોમના વાચકોને લયસ્તરો.કોમ પર આવવા હાર્દિક આમંત્રણ છે…

  http://layastaro.com/

 2. હું says:

  ખરેખર! અહી થઈ રહેલુ કાર્ય ખુબ જ પ્રશંસા ને લાયક છે. હું આજે પ્રથમ વખત ગુજરાતી માં લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જેથી ભાષા ની અશુધ્ધિ બદલ દરગુજર કરશો. હું બન્ને ભગિની સાઈટ્સ નો ચાહક છું.

 3. Amit says:

  ઓહ્મ નમ્હ હનુમન્તે ભય ભન્જનાયૂ સુખ કુરુ ફ્ટ્ટ સ્વાહા !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *