જન્માષ્ટમી સ્પેશિયલ અને શ્રી હેમુ ગઢવીને શ્રધ્ધાંજલી

આજે જન્માષ્ટમી… સૌને કૃષ્ણજન્મની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!

આજ દિવસે ગુજરાતના લોકલાડીલા લોકગાયક શ્રી હેમુદાન ગઢવી – તા. ૨૦-૭-૬૫ની જન્માષ્ટમીએ, એમના કાનુડા પાસે એકાએક ચાલ્યા ગયા!!

તો આજે એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ – એમના અવાજમાં થોડા કૃષ્ણગીતો..!!

સ્વર – હેમુદાન ગઢવી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૧. કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો….
૨. અમે મહિયારા રે ગોકુળ ગામના….
૩. મારૂં વનરાવન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું…..
૪. ખમ્મા મારા નંદજી ના લાલ વાંસળી કાં રે વગાડી….

અને હા – ઉપરના ગીતો સાંભળવાની સાથે – વાંચો – એમના જીવનનો એક પ્રસંગ..! (આભાર – દિવ્યભાસ્કર)

ભાગ ૧ – એક વાર મારે ઘેર આવજે વીરા…
ભાગ ૨ – ગહેંકતા ગળાનો મોરલો...

18 replies on “જન્માષ્ટમી સ્પેશિયલ અને શ્રી હેમુ ગઢવીને શ્રધ્ધાંજલી”

  1. વસન્ત મા પાનખર ક્યાથેી આવેી ગઈ.
    ભાવ્વાહેી અન્જલેી હેમુભાઈને.

  2. અશાડ તો આવ્યો પન હેમુ હે અશાઢિ મોરલા તુ વરસવા ના ટાને જ રિસઐ ચાલ્યો?

    કામણગારા અશાડી કન્થ ના માલિક આનનદ થિ ભિજાવા ના તાને અમારિ આખ ભિનિ કરિ નખિ?

  3. હે અશાદ્ધિ કન્થ ના ગહેકતા મોરલા હેમુ તુ ગુજરાતિ લોક સન્ગિત ને અનાથ મુકિ ક્યા
    ચાલ્યો ગયો? તારા વિના ગુજરાતિ લોકસન્ગિત સુનુ પદ્યુ ચ્હે. ચાન્દો ચોક મા ઉગવાનિ ના પાદે ચ્હે, ઝુલન મોરલિ સુર રેલાવવા નિ ના પાદે ચ્હે, કાનો રાસ ના રમવા ના રુસના લઇ બેથો ચ્હે, મોરબિ નિ વાનિયન પાનિ ભરવા જતિ નથિ.

    તુ કયા ખોવાયો હેમુ? ગુજરાતિ ઓ ને તારુ ઘેલુ લગાદિ સુર સાથે કયા અલોપ થૈ ગયો?

    તને ક્યો ગુજરાતિ ભુલિ સકશે?

  4. હેમુભાઇ એટલે હેમુભાઇ !રઁગરસિયા જીવને
    હાર્દિક શ્રદ્ધાઁજલિ !આભાર ભાઇ-બહેન !

  5. KHUB SARSHવાહ મજા આવિ ગૈ. જય શ્રેી ક્રરિશ્ના.

  6. I used to listen to these songs on a neighbor’s gramophone in my school days almost 50 years ago. I had never thought that I will be able to revive those memories after so long. Thank you and your team for the wonderful work of preserving the Gujarati Heritage.

  7. Dear Jayshreeben, After so many days I heard Shree Hemu Gadhavi
    and read the story,I cannot describe my feelings.Gujarat will
    always owe Shree Hemu Gadhavi for his ‘Loka Geet’.

    Bansilal Dhruva

  8. હૅમુ ગઢવી ના ગેીતો સાભળવા નો આનન્દ અનોખો જ છે.

  9. બન્ધ આન્ખે મૌન રહિને ગેીત સ્વર સમ્ભલટા અનેરેી શાન્તિ અનુભાવિ. જાણે હેમુભૈના live programma બેઠા હોઇએ એવ લાગિયુ.
    ખુબ ખુબ આભર

  10. જન્માષ્ટમી સુધરી ગઈ. હેમુ ગઢવી જેવા લોક કલાકારો લોકહ્રદયમાં હમેશા માટે ચિરંજીવી હોય છે.

Leave a Reply to Bansilal N Dhruva Cancel reply

Your email address will not be published. Required fields are marked *