મોહે લાગી લટક ગુરુ ચરનનકી – મીરાંબાઈ

15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસની સાથે આપણા વ્હાલા લાડીલા અને ગુજરાતી સંગીતને એક અનેરી ઉંચાઇ બક્ષનાર સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મદિવસ પણ. એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમના સ્વરમાં આ અદ્ભૂત પદ..!

સ્વર – પુરુષોત્તમ ઉપાધ્યાય

મોહે લાગી લટક ગુરુ ચરનનકી.

ચરન બિના મુઝે કછુ નહિ ભાવે,
જૂઠ માયા સબ સપનનકી … મોહે લાગી

ભવસાગર સબ સૂખ ગયા હે,
ફિકર નહીં મુખે તરનનકી … મોહે લાગી

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ઉલટ ભઇ મોરે નયનનકી … મોહે લાગી

– મીરાંબાઈ

14 replies on “મોહે લાગી લટક ગુરુ ચરનનકી – મીરાંબાઈ”

  1. સ્વરોત્તમ પુરુશોત્તમ………
    તાજુ ને તાજુ જ…whenever you listen……

  2. મુ.પુરુશોત્તમભઈ,
    આપના જ્ન્મદિવસ નિમિત્તે અમારા તરફથેી શુભકામના અને અભિનન્દન.

    તુશાર અને રન્ના
    રિચમન્દ્દ વર્જિનિયા યુ એસ અ એ

  3. Thanks Dr Narayanbhai M Patel(PAPA) …..I had learned this Bhajan in school.I loved it so much.
    Happy Birthday Pursottambhai.You made my day today!!!

  4. ઘણુ જ સરસ ભજન્.સામ્ભળ્વાની બહુ મઝા આવી. ભાવ અને શબ્દો અપ્રતીમ.

  5. ેBeautiful bhajan by Pursottambhai in Rag Malkaunse.
    I convey happy birth day to him
    D.Narayan Patel Ahmedabad-380014

  6. most memorable bhajan,heard after two decades or more.
    thank you kamleshbhai and happy birthday purshotambhai.

  7. સ્વરોત્તમ પુરુશોત્તમને જન્મદિવસ્ની શુભકામનાઓ અને અભિનદન……સરસ ભાવવાહી રચના………આપનો આભાર………

    • Will always remember him for so long time. Totally different “આનદ” to hear him.

      Best wishes on your Birthday.

  8. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણવાની ખુબજ મઝા રહી…..

  9. સિદ્ધહસ્ત કલાકાર દ્વારા ગવાયેલુઁ આ ગેીત ખૂબ જ
    આહલાદક લાગ્યુઁ.જન્મ દિવસ મુબારક હો.. આભાર !

Leave a Reply to vijay mehta Cancel reply

Your email address will not be published. Required fields are marked *