વરસાદી ગઝલ – મુકેશ જોષી

કહેતાતાને વાતે વાતે
ચલો પલળવા મારી સાથે

તમને મારી સાથે જોઇ
શહેર સળગશે ભર વરસાદે

ખાલી ાઆ વરસાદ નથી હો
ઇશ્વર હાથ મૂકે છે માથે

બીજાને મે કહેણ મોકલ્યાં
તમને કહેવા આવ્યો જાતે

પવન સૂકવશે કેશ તમારા
નહી તો એ પણ મારા માથે

– મુકેશ જોષી

23 replies on “વરસાદી ગઝલ – મુકેશ જોષી”

 1. Nilangini Gupta says:

  Wow! Too good!

 2. SAMIR R DHOLAKIA says:

  વહ વહ બહુ સરસ અતેી સુન્દર્

 3. Kaushik Nakum says:

  તમને મારી સાથે જોઇ
  શહેર સળગશે ભર વરસાદે

  વાહ… ખુબ જ સરસ પ્રેમ ભર્યુ વર્ષાગીત..

 4. Vishal says:

  વાહ…. પ્રક્રુતિ સાથે પ્રેમ નિ વાતો……..

 5. jadavji Kanji Vora says:

  વાહ વાહ, પલળવાની મજા આવી ગઇ.

 6. તમને મારી સાથે જોઇ
  શહેર સળગશે ભર વરસાદે

  ખાલી આ વરસાદ નથી હો
  ઇશ્વર હાથ મૂકે છે માથે

  _સુંદર શેર ! મજા આવી…

 7. સરસ રચના,
  ભાવભરેલી.
  બીજાને મે કહેણ મોક્લ્યા,
  તમને કહેવા આવ્યો જાતે.
  કેટલુ સરસ.

 8. પવન સૂકવશે કેશ તમારા ઃ
  નહીઁ તો એ પણ મારા માથે !
  વાહ કવિ !આભાર બહેના !

 9. rajnikant shah says:

  તમને મારી સાથે જોઇ
  શહેર સળગશે ભર વરસાદે
  fire and water excellent combination!

 10. k says:

  ઘણા વખતે વરસાદ ….કેનેડા મા પણ ..આનંદ આન્ંદ

 11. Satish Dholakia says:

  બધી જ પન્ક્તિ ઓ આહલાદક બની સર્વાન્ગ સુન્દર ..!

 12. Ullas Oza says:

  મૂકેશભાઈઍ ભીંજવી નાખ્યા ! સુંદર.

 13. Jyotindra Parikh says:

  બહુજ ગમુયુ . આભઆર્ . .

 14. pinkey says:

  વ્વાહ્

 15. Hasit Hemani says:

  Just write anything and you will win Wah…..Wah.. Kya baat hai….

 16. vipul acharya says:

  ક્યા બાત હૈ,વગર વર્સાદે પલળ્યા.

 17. RITA SHAH says:

  ટીપ ટીપ બરસા પાની, પાની મે આગ લગાઈ.
  બરસાતમે તાગ ધિનાક ધિન.

 18. Shah says:

  ખુબજ સુન્દ વર્ષાગીત..
  વતમને મારી સાથે જોઇ
  શહેર સળગશે ભર વરસાદે..

 19. Hasit Hemani says:

  આજે આ રચના થોડી ગમી પણ છેલ્લી બે લાઈનો સમજાણી નહી.

 20. mahesh rana vadodara says:

  varsadi gazal jane apne potej bhinjatan hoiye avun lagyun gazalkar ne varsa bhi nanadan

 21. divya parekh says:

  પવન સૂકવશે કેશ તમારા
  નહી તો એ પણ મારા માથે

  કાવ્યમય રોમાન્સ્!!સુન્દર કલ્પના.

 22. Jayesh M. says:

  mukesh bhai ni kavita khubaj lagnishil hoy chhe. direct dil ma lage chhe.

 23. juhi parekh says:

  હું સુરત થી છું અને સ્કૂલમાં ગુજરાતી ભણાવું છું
  અમે કાવ્ય પ્રકાર પર એક યુનિટ લીધું છે અને હું વર્ષાગીત, ફાગણ, હોળી, વસંત ને ભેગા કરી ને ઋતુ ગીત તરીકે લેવા માગું છું
  પણ કોઈ discription મળતું નથી તો તમે મને મદદ કરી શકો
  મારા બાળકો ને સમજવામાં..
  તમારી ખૂબ આભારી રહીશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *