ગુજરાત ટાઇમ્સ (ન્યુયોર્ક) એ વખાણ્યો ટહુકો.કોમ

આપણે ત્યાં કહેવત છે ને – ‘વર’ને કોણ વખાણે ? તો ‘વર’ ની મા.  પણ જ્યારે બીજા લોકો પણ વખાણે ત્યારે એ ‘વર’ની મા ને કેટલી ખુશી થતી હશે? બરાબર ને ?

મને પણ કંઇક એવી જ ખુશી થઇ – જ્યારે ન્યુયોર્કથી પ્રસિધ્ધ થતા સુપ્રસિધ્ધ ગુજરાતી સાપ્તાહિત – ‘ગુજરાત ટાઇમ્સ’ માં આપણા વ્હાલા ટહુકાની નોંધ લેવાઇ.

ગુજરાત ટાઇમ્સનો એ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો. gujarat-times-epaper.pdf

આભાર : શ્રી હસમુખભાઇ બારોટ.

24 replies on “ગુજરાત ટાઇમ્સ (ન્યુયોર્ક) એ વખાણ્યો ટહુકો.કોમ”

  1. Jayshreeben,

    I read the article in Gujarat Times and I feel Tahuko.com deserve the appreciation. Congratulation and let pray thy almighty for long life of Tahuko.com.

    Thank you
    Pravin Thakkar

  2. VATvat ma english boline prabhav padvano praytna
    karnar,ane gujarati nathi aavadtu tem gaurav thi kahenaraone shu kahevu?dur betheli aa dikarini tahuko.com web site joine man thari gayu.antar na abhinandan ane khub j sannisthathi aa kam aagal vadhe evi prarthana

  3. જયશ્રી
    અભિનંદન ને હ્રદયપૂર્વક સદા માટે આશીર્વાદ
    હાર્દીક અભીનંદન. ખુબ જ આનંદ થયો. ખુબ આગળ વધો અને નામ કાઢો.
    ત્રિવેદી પરીવાર.

  4. અંહં … આંતર-રાષ્ટ્રીય ખ્યાતી પામી લીધી ને …
    ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ …
    અમી 🙂

  5. આભિનંદન્!
    હીરાને ખાણમાંથી બહારકાઢી પાસા પાડવાનુ કામ હસમુખભાઈએ કર્યુ.. જયશ્રીનું કામતો કાબીલે તારી છે જ્…

    ફરી એક વખત તારા કામને સલામ્!

  6. જયશ્રી
    ખુબ ખુબ અભિનંદન
    ટહૂકો આંતરરાષ્ટ્રિય સ્તર પર…
    સરસ

  7. ખૂબ ખૂબ અભિનંદન જયશ્રી…..

    હસમુખભાઈ બારોટને પણ અભિનંદન…….

    પીન્કી પાઠક (બ્રહ્મભટ્ટ)

  8. Many many congratulations!!!

    You really deserve that appreciation.
    And thanks for ગમતા નો ગુલાલ કરવા બદલ

    Jignesh

  9. ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને ખોબલે ખોબલે (આઈ મીન ટોપલે ટોપલે) શુભેચ્છાઓ… 🙂

    સસ્નેહ, ઊર્મિ-સાગર-ભરતી-ઓટ

  10. હા,ટહુકાની નો’ધ- લેવા બદલ મિત્ર હસમુખ બારોટને પ્ણ અભિન’દન. ટૂ’કા લખાણમા’ ઘણુ’ કહ્યુ’.

  11. જયશ્રીજી…ઘણા’ ઘણા’ અભિન્’દન.. તમારો ટહુકો લોકોને સ’ભળય છે જાણીને આન’દ થયો. જમાનો હજુ વધુ નૉ’ધ લેશે.

  12. વાહ જયશ્રી! અતિસુંદર!
    આજ રીતે તારો ટહુકો ગીત, સંગીત,ને સાહિત્યના અનેરા સોપાનો સિદ્ધ કરતો રહે એવી અંતરની અભિલાષા.

    જય

  13. દાદાના હાર્દીક અભીનંદન. ખુબ જ આનંદ થયો. ખુબ આગળ વધો અને નામ કાઢો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *