સ્વજન થઇ આંગણે આવો – ચંદ્રકાન્ત મહેતા

વિસાતો શું ધરાની? સ્વર્ગ કેરું માન દઇ દેશું
તમે અધિકારથી માગો, અમારો જાન દઇ દેશું

તમાર આ ટૂંકા ગજથી અમારું માપ લઇ લીધું?
વધો આગળ અમારા આ બધાં સોપાન દઇ દેશું

ભલે ગણતું જગત પાગલ, કદી પરવા નથી કરતો
સ્વજન થઇ આંગણે આવો, હ્રદયનાં બ્યાન દઇ દેશું

ભર્યા છે ડગ કદી પાછાં પથેથી ના જરી ખસશું
પરાજિત જિંદગાનીને કબરમાં સ્થાન દઇ દેશું

– ચંદ્રકાન્ત મહેતા

20 replies on “સ્વજન થઇ આંગણે આવો – ચંદ્રકાન્ત મહેતા”

  1. મુજ વિતી તુજ વિતશે ધીરી ખમ બાપુડિયાા
    કવિતા આપશો

  2. હા, ભાઇ હા ! તમારી બધી જ પોસ્ટ નિયમીત મળે છે. હાંક્યે રાખો ! મઝા આવે છે.

  3. જગત ગિતો અને ગજલ ગન ગન વા વલા ને પાગલ ગને ચ આવો પાગલ સાથે મલિયે.

  4. I really enjoy your site – please continue doing this fine job. Here in Kenya it is not easy to enjoy Gujrati literary work and your site provides us the “missing link”

  5. શ્રી જયશ્રીબેન, શ્રી અમિતભાઈ,
    પોસ્ટ મળે છે.
    ગમે છે. ઘણુ સારુ કામ કરી રહ્યા છો,
    ખુબ ખુબ આભાર.તમારા ” દાદા”ની ટપાલની ખબર નથી પરંતુ ટહૂકો પ્રાપ્ત થાય છે એથી તો મન અને હદય તરબતર અને આનદીત થઈ જાય છે,
    મન્જુલા પારેખ

  6. મે આના પહેલા આવિ સરસ વેબસાઇત ક્યારેય જોઇ નથિ

  7. ઘણા વખતે ટહુકોનિ ટપલ મલિ આનન્દ થયો

  8. તમારા ” દાદા”ની ટપાલની ખબર નથી પરંતુ ટહૂકો પ્રાપ્ત થાય છે એથી તો મન અને હદય તરબતર અને આનદીત થઈ જાય છે,

  9. શ્રી જયશ્રીબેન, શ્રી અમિતભાઈ,
    સરસ ગઝલ…………………………………
    તમારા ” દાદા”ની ટપાલની ખબર નથી પરંતુ ટહૂકો પ્રાપ્ત થાય છે એથી તો મન અને હદય તરબતર અને આનદીત થઈ જાય છે,
    શ્રી જયશ્રીબેન, શ્રી અમિતભાઈ, શ્રી મોનાબેન્ ડો.વિવેક, શ્રી ચેતનાબેન્ શ્રી પિન્કીબેન અને અન્ય ગુજરાતી બ્લોગનો સાથ સથવારો અમારા જેવા નિવૃત “દેશી” પરદેશીઓને મળી રહે છે તો આનંદ આનંદ થઈ જાય છે, આપ સહીત સૌનો આભાર અને ઋણ-સ્વિકારની ભાવના સહ, ગુજરાતી ભાષા માટે, સુગમ સંગીત, ગઝલ, કાવ્ય, સાહિત્યની આપની પ્રવૃતિમા સફળતાભરી પ્રગતિ માટે શુભકામનાઓ,શુભેચ્છાઓ..

  10. શ્રેી અમિત ભાઈ અને જયશ્રેી બહેન્,
    ઘણા વખત થેી એક જુનેી કવિતા સાઁભળવાનુઁ મન થાય છે. ‘અમારા એ દાદા, વિપુલ વડ્લા સરખા….’ મને તેના શબ્દો પણ યાદ નથેી.તમારેી પાસે જો હોય તો જરુર થેી પોસ્ટ કરજો.

    આભાર્.

  11. તમારી “દાદા” વાળી વાતની તો ખબર નથી, પણ તમારી બધી જ ટપાલ નિયમિત મળી જાય છે….. “ટહુકો” નો ટહુકો તો ના સાંભળીએ તો અમારો તો દિવસ જ બગડે….. આભાર તમારો જયશ્રીબહેન….. One thing special…personal…. I m in these days in USA on a visit trip. I want to meet u… Where when & how should I come. I was in New York in Staten Island for one month, and now I m in Indianapolis city for 17 days…. this is for your information. I m from Ahmedabad – Maninagar.

  12. છેલ્લા કેટલાય સમયથી ટઠુકો તરફથી કોઇ મેઇલ મળતી નહોતી.
    આશા છે કે હવે નિયમીત મળતી રહેશે.

    ‘ટહુકો’ સાંભળવા ન મળે તો ગ્રીષ્મ ની ગરિમા શું ?

    યોગેશ ચુડગર.

  13. ભલે ગણતું જગત પાગલ, કદી પરવા નથી કરતો
    સ્વજન થઇ આંગણે આવો, હ્રદયનાં બ્યાન દઇ દેશું

  14. વિસાતો શું ધરાની? સ્વર્ગ કેરું માન દઇ દેશું
    તમે અધિકારથી માગો, અમારો જાન દઇ દેશું…
    ક્યારેક આમ પણ બને…ને સરી પડે શબ્દો..!!!

    આયે થે તેરે દર પે ઉમ્મીદે આશ લે કર, ઉઠે હૈ જનાજા અજી અપના હી સાથ લે કર

  15. તમારા દાદા વારિ વાત ખબર ન હતિ પન તમારિ પોસ્ટ નિયમીત મલે એ જરુર ચન્દ્રકાન્ત ભૈ નિ ગઝલ સ્વજન થૈ આવો .ક્યારે આવો છો?કેનેડા જરુર સ્વાગત કરિશુ.

  16. ઈ વેર્ય મુચ એન્જોય ગઝલ્સ અન્દ સોન્ગ્સ સેન્ત બ્ય તહુકોોમ્ થન્ક્સ વેર્ય મુચ્.

Leave a Reply to Bharati Rai Cancel reply

Your email address will not be published. Required fields are marked *