સ્વર્ણિમ ગુજરાતની Detroit (Michigan)ના આંગણે અલૌકિક ઉજવણી

સૌ પ્રથમ તો… ગુજરાત દિનની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! આજે – ગુજરાત specific નો નહીં, પરંતુ જેમની મહેમાનગતિ મનભરીને માણી રહી છું – એવા Detroit ના ગુજરાતીઓ Specific વાત કરવી છે.

ગઇકાલે April 30, 2011 ના દિવસે.. અહીં સ્વર્ણિમ ગુજરાતની Detroit (Michigan)ના આંગણે અલૌકિક ઉજવણી માણી..! (આજે એનો બીજો ભાગ – કવિ શ્રી રઇશ મણીઆર અને કવિ શ્રી વિવેક ટેલરને માણીશું). ગુજરાતથી હજારો માઇલ દૂર.. ૮૫૦ ગુજરાતીઓથી ખીચોખીચ ભરેલા હોલમાં .. ૫ કલાક સુધી નોન-સ્ટોપ ચાલેલો એ પ્રોગ્રામ એક આશ્ચર્યજનક અને ઐશ્વર્યથી ભરપૂર અનુભવ રહ્યો..! Guest of Honor … ઐશ્વર્યા મજમુદાર વિષે તો કંઇક કહેવાનું બાકી રહ્યું જ નથી.. પણ એની સંગીત સાધનાને કાલે રૂબરૂમાં માણવાનો અનુભવ એ તમને જાણે એક અલગ જ દુનિયામાં લઇ જાય છે..!

આ કાર્યક્રમ વિશે વધુમાં .. ટૂંક સમયમાં ફરીથી વાત કરીશ..! ઘણું ઘણું કહેવું છે આ અનુભવ વિષે..! અને સાથે વહેંચવું છે બધા સાથે જે અમે ગઇકાલે માણ્યું..! અને સાથે લઇ આવીશ વધુ સારું રેકોર્ડિંગ..! પણ હાલ પૂરતું – મારા સેલફોનમાં રેકોર્ડ કરેલું આ તાના-રીરી ફિલ્મનું અદ્ભૂત ગીત માણીએ.

ગરજ ગરજ બરસો જલધર
ગરજ ગરજ બરસો ….

24 replies on “સ્વર્ણિમ ગુજરાતની Detroit (Michigan)ના આંગણે અલૌકિક ઉજવણી”

  1. When can we expect full videos of Aishwarya’s performances (વધુ સારું રેકોર્ડિંગ..!)

  2. AISHWARYA ALWAYS CAN SING ANY SONG BETTER THAN ITS ALL ORIGINAL SINGER,IN HER SINGING THE SWEETNESS FIND LIKE THE LATA MANGESHKER, ALTHOUGH HER PATTERN IS LIKELY TO ASHA BHOSLE. SHE IS REALLY A PROUD OF GUJARAT & INDIA AS WELL. HER MODE OF SINGING IN CLASSICAL SONGS DISPLAYS HER HARD PRACTICE & MERGED IN THE MUSIC REACHES HER TO THE CREST.I GUESS HER POTENTIALITY ESTABLISH THE NAME OF GUJARAT VERY SOON IN ENTIRE WORLD, WHERE THE INDIAN CLASSICAL MUSIC REACHED. IN SHORT ,”SHE IS THE INVALUABLE JEWEL OF GUJARAT WITH HER OWN TUNE & TALENT” AND WE ALL GUJJUS HAVE THE PRIMARY DUTY TO MAINTAIN THIS JEWEL. AT LAST I CONVEY MY CONGRATULATIONS TO THE ORGANIZERS OF THIS PROGRAMME TO DISPLAY & ENJOY HER TALENT AND ALL THE VIEWER AS WELL TO ENCOURAGE HER ON HER TALENT……………JAY JAY GARVI GUJARAT……

  3. WONDERFUL..!! AISHVARYABEN HAS REMINDED ME RAAGT MEGH MALHAR…SUNG BY KHURSHEED IN FILM “TANSEN..!!”CONGRATULATIONS TO ENTIRE TEAM…!!JSK…INDIRA & RANJIT…

  4. Fantastic !I heard Aishwarya for the first time, and was carried with the song sung in raag Malhar.Beautifully sung. My compliments to her.
    Jayant Bhatt

  5. આ અતિ અદભુત હતુ …
    આભાર
    રાજેશ વ્યાસ્
    ચેન્નૈ

  6. સરસ!

    આ શબ્દ – સ્વર્ણિમ – એટ્લે શુ ભાઈ?
    ગુજરાતમા ૩૦ વરસ હતો ત્યા સુધિ આ શબ્દ નહિ સામ્ભ્ળેલો.

    એક બિજો શબ્દ – માહોલ – પણ નહિ સામ્ભળેલો.

  7. She’s absolutely fantastic…i wanted to find out if she’s giving a concert in the bay area? I would love to hear her live!

  8. મન્નિય જય્શ્રેીબેન ૧સ્ત મય ન ગુજરાત ના આ ફેસતિવલ્મ ખુબજ અનન્દ થયો.ગોદ બ્લસ્સ ઉ થન્ક ઉ બ્યે

  9. ઐશ્વર્યા મજમુઁદારને ખૂબ અભિનન્દન !
    સૌ ગાયક્વર્ગને પણ શુભેચ્છાઓ …!

  10. આજથિ લગભગ સાત વર્શ પહેલા ઐસ્વર્યાને ગુજરાતિ ડાયરામા જોઇ ત્યારથિ મારા મનમા એના માટૅના ભવિશ્ય અને કારકિર્દિ વિશે મારિ ધારણાઓ થયેલ તે ખરેખર સાકાર થઇ રહિ

    I saw Aishwrya about 8 years ago, when she was about 13 yrs.old. In the programme of GUJARARI LOK SANGIT, Shri Purshottambhai Upaddhay was also there in Ahmedabad. I heard the Gujarati song “pandadu lilune rang raato” from her.You wan’t believe, my all the રુવાન્ડl being comes out on my entire skin. Really I was so much impressed on her fearless acting & way of singing.I never missed her from that day. When ever she was participated in the live programme of various channels, I sacrifice every thing to see her on that episode.Till that day I always pray for her TO RAISE THE NAME OF GUJARAT IN THE WORLD on behalf of REAL GUJARATI LOK SANGIT & ASMITA. To day I’m haapy to see her on Michigan Stage with the powerful singing.
    In short I must like to tell everybody, as a Zaveri, I sort out the JADE before 8 yrs. is find the MOST PRECIOUS SHINING DIAMOND.I’m very happy to see her with an excellent talent.I wish her every success for her BRIGHT FUTURE AS THE SHINING STAR. AND HOPE TO BECOME THE ALTERNATE OF ALL TIME GREAT LATA MANGESHKARJI. JAY JAY GARVI GUJARAT……..

  11. Jayshreeben I was very happy to meet you on May 1st, at Detroit festival.

    Please contnue the work you are doing.

    God bless you.

  12. ન્યુ જર્સી માં આવે તેણી રાહ જોઈ રહ્યો છું.

    ૧૪ તારીખ હવે બહુ દૂર લાગે છે…
    અને ઈંતજાર આંખો માં વાગે છે…
    રાહ જોયા સિવાય કોઈ ઈલાજ નથી…
    અને ‘મુકેશ’ કેટલો મજબૂર લાગે છે…

  13. મિશિગનની વસંત રૂપી મૌસમમાં ગુજરાતી ટહુકો સાંભળીને મન પ્રફુલ્લિત થઇ ગયું…
    ઐશ્વારિયાની અદા અને કુલદીપભાઈની કલા નિહાળીને મન પ્રફુલ્લિત થઇ ગયું…
    પીયુષભાઈ, ઋતા, વૈશાલી અને રઈશભાઈની વાકછટા સાંભળીને મન પ્રફુલ્લિત થઇ ગયું…
    હસતા, રડતા, ગાતા ,નાચતા, અને તાલી પાડતા શ્રોતાજનો જોઇને મન પ્રફુલ્લિત થઇ ગયું…
    નાના-મોટા, યુવાન-ઘરડા, સાદા-ફેશનેબલ ગુજ્જુ હૈયાને હિલોળા લેતા જોઇને મન પ્રફુલ્લિત થઇ ગયું…
    છેલ્લે, ગુજરાત દિનના સોનેરા અવસરે સંગીત અને સાહિત્ય નો સુભગ “સમન્વય” માણી મન પ્રફુલ્લિત થઇ ગયું…

  14. It was very nice to meet you on april 30th. thak you for putting “Garaj garaj.” Enjoyed at the program and enjoying righ now.
    Dipika

  15. She is amazing singer….. It requires lot of hard work to reach to this level in eraly age of life. She is Superb!! Beautiful voice and good range…..Wonderful

  16. ખરેખર આશ્ચર્યજનક અને ઐશ્વર્યથી ભરપૂર
    ખુબ વરસી. ડેટ્રોઇટ મા.

Leave a Reply to KARTIK ZAVERI Cancel reply

Your email address will not be published. Required fields are marked *