અમેરિકા…. શબ્દોમાં શ્વાસભરી કોઇ આવી રહ્યું છે..!!

નીચેની પોસ્ટ વિવેકના બ્લોગ પરથી જ… એટલે શબ્દો, ફોટા, અને સાથે ટેલિફોન નંબર પણ એનો જ..!!
****************

way to success (12X18)
(લિબર્ટી પાર્ક, ન્યુ જર્સી…                                 ….. નવેમ્બર, ૨૦૦૯)

*

ઘણા લાંબા સમયથી આ મુલાકાત અટવાયા કરતી હતી… વચ્ચે એકવાર ઊડતી મુલાકાત લેવાનું થયું પણ જે રીતે મારે અમેરિકા આવવાની ઇચ્છા હતી એ આ વખતે પૂરી થશે એમ લાગે છે… લગભગ દોઢ મહિનો અને અમેરિકાના અલગ-અલગ ખૂણાઓ અને ઢગલાબંધ મિત્રો સાથે મુલાકાત… અદભુત રોમાંચ અનુભવી રહ્યો છું…

અમેરિકાના મારા મિત્રો આ તારીખો નોંધી લે…  મારી આ શબ્દ-યાત્રાના સહભાગી થવા આપ સહુને મારું નેહભીનું નિમંત્રણ છે…

* * *

28/04 (ગુરુવાર) : મુંબઈ થી ડેટ્રોઇટ

01/05 (રવિવાર): કાર્યક્રમ (ડેટ્રોઇટ)
સમન્વય પ્રસ્તુતિ સાહિત્ય સંધ્યા, સાંજે ચાર વાગ્યે @ Costick Center, 28600 Eleven Mile Road, Farmington Mills, MI
[734-620-2233, 734-306-1180, 248-7608005]

*

07/05 (શનિવાર): કાર્યક્રમ (શિકાગો)
શિકાગો આર્ટ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્મ, સાંજે 6 વાગ્યે. Elk Grove Village High School Auditorium, 500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007
[(847) 803-9560, 757-6342, 566-2009, 490-0600]

*

12/05 (ગુરુવાર): ડેટ્રોઇટથી ન્યુ જર્સી

14/05 (શનિવાર): કાર્યક્રમ (ન્યુ જર્સી)
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા આયોજિત મહેફિલે ગઝલ, બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે @ Ramada Inn, 999 Route 1 South, North Brunswick, NJ 08902
[973-628-8269, 973-812-0565, 973-633-9348, 732-968-0867, 718-706-1715, 205-824-5349, 781-983-4941, 973-471-5344]

*

19/05 (ગુરુવાર): ન્યુ જર્સીથી કેલિફોર્નિયા

21/05 (શનિવાર):
કાર્યક્રમ (સાન ફ્રાંસિસ્કો)

22/05 (રવિવાર): કાર્યક્રમ (લોસ એન્જેલિસ)

29/05 (રવિવાર) : લોસ એન્જેલિસથી ફ્લોરિડા (ઓર્લેન્ડો)

06/06 (સોમવાર) : ફ્લોરિડાથી હ્યુસ્ટન

09/06 (ગુરુવાર): હ્યુસ્ટનથી ભારત પરત…

* * *

આ બધા કાર્યક્રમમાં કવિ શ્રી રઈશ મનીઆર અને મોના નાયક મારા સાથી મિત્રો છે. અમેરિકામાં વસતા મિત્રો મારો સંપર્ક dr_vivektailor@yahoo.com અથવા 91-9824125355 પર કરી શકે છે..

*

skyline

(વિશ્વવિખ્યાત સ્કાય-લાઇન, ન્યુ યૉર્ક….            …નવેમ્બર, ૨૦૦૯)

4 replies on “અમેરિકા…. શબ્દોમાં શ્વાસભરી કોઇ આવી રહ્યું છે..!!”

  1. પધારો એમ કહેવાથી,પધારે તે પધાર્યા ના;
    અનાદર પ્રેમને શાનો,નિમઁત્રણ પ્રેમીને શાનાઁ ?
    “કેસરિયા વ્હાલમ !પધારો મ્હારે દેસ ……..”
    અમેરિકા આપનુઁ સ્વાગત હાર્દિક કરે છે,કરશે !

  2. આપ સહુનું સ્વાગત છે અમેરિકામાં….
    વિવેકભાઈ,
    બધાને લઈને મારે ત્યાં,fremont,CA ચોક્કસ આવવાનું છે એ ભૂલાય નહીં જો જો…!
    એડ્રેસ અને ફોન નં. આગોતરા આપી ચૂક્યો છું.

  3. બામિયન બુદ્ધની વેદના પર કવિતા શોધુ છુ.
    ‘સ્કન્દ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *