સ્વરકાર શ્રી અજિત મર્ચન્ટનું અવસાન…

હજુ થોડીવાર પહેલા જ જાણવા મળ્યું કે સ્વરકાર શ્રી અજિત મર્ચન્ટ હવે આપણી વચ્ચે નથી રહ્યા..! એમના આત્માની ચિર શાંતિ માટે પ્રભુને હ્રદયપૂર્વક પ્રાથના..!

૩૦ ડિસેમ્બર, ૨૦૧૦ ના દિવસે એમને અને શ્રી દિલિપ ધોળકિઆને – તારી આંખનો અફીણી – ના ગાયક અને સ્વરકાર – ને મુન્શી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. એ વખતે દિવ્ય ભાસ્કરમાં ખાસ એ ગીત અને એના સ્વરકાર-ગાયક વિષેનો આ લેખ રજૂ થયો હતો.

એમની સાથેના એક વાર્તાલાપ વિષેની પોસ્ટમાં ઉર્વીશ કોઠારીએ નીચેનો વિડિયો સાથે લખ્યું હતું..! ‘તારી આંખનો અફીણી’ (ફિલ્મઃ દીવાદાંડી) એ મહાજાણીતા, મહાલોકપ્રિય ગીતના ઓછા જાણીતા સંગીતકાર અજિત મર્ચંટ. અને એ પોસ્ટ સાથે ઉર્વીશભાઇએ મુકેલો વિડિયોની ક્લિપ પણ અહીં રજૂ કરું છું.

YouTube Preview Image

એમના સ્વરાંકનો થકી શ્રી અજિત મર્ચન્ટ હંમેશા ગુજરાતીઓના હ્રદયમાં રહેશે. એમના વિષે થોડી વધુ માહિતી અહીંથી મેળવી શકશો.

30 replies on “સ્વરકાર શ્રી અજિત મર્ચન્ટનું અવસાન…”

 1. Bhautik V. Vaidya says:

  પ્રભુ શ્રિ અજિત ભાઇના આત્માને શાન્તિ આપે.

  ગુજરાતિ સમાજ નો વર્ગ સદાય એમને યા રાખશે.

  હરિ ઓમ્!

  ભૌતિક વિ. વૈદ્ય
  અબુ ધાબિ

 2. IT’S VERY SAD TO HEAR ABOUT THE SAD DEMISE OF RESP SHREE AJEETBHAI.
  ONE GREAT JEWEL OF GUJARATI MUSIC .WE MUST PREY TO GOD TO REST HIS SOUL IN PEACE OF AKHIL BRAHMAND.

 3. ઓમ શાંતિ….

 4. RAJESH SHAH says:

  ધિરે ધિરે બહુ જુજ બચેલા મહારથિઓ આપણિ પચે થિ વિદાય લેછે અને આપણે રાંક બનતા જયિએ છિએ.

 5. So very sad. He was quite old and hope he bid a peaceful goodbye to this world. I think he did pioneering work in Codifying Indian Music i.e. “writing Indian music” – he was such a lively person and I was quite privileged to have lived with him for few days and work with him (he composed some lovely advertisement jingles and those were sung by Kavita Krishnamurthyji – as she then was; I happened to write those jingles as our “writer” who was hired to do the job, did not show up either with the jingles or in person…so, the night before the recording, the great musician asks me what are we going to do. I was totally in awe and very humbly muttered, can I try to scribble something!? He said, “go ahead” … so did Bhavsaheb (late actor Shri Giresh Desai, who was known as Bhavsaheb in Gujarati theatre world of Mumbai)… then I wrote a few and next day morning, couple of those were approved with suggestions to edit/amend those a bit … we did; we were ready with jingles as the maestro got his guitar and with a cup of tea ready, he just composed them sweetly. This was an experience in 1986/87 when I happened to be in Mumbai. I am reiterating this incident as I remember Shri Ajitbhai Merchant who has just left us and it is going to be a great loss to Gujarati Music especially and music in India in general. I also remember very fondly Bhavsaheb, as with those two elders, I learnt some of the things which have stood in good stead in my life. May God give Mr Merchant’s family to bear this loss and may his soul rest in peace.

 6. Nayana says:

  આપનને હમેશા તેમની ખોત સાલશે.

 7. piyush trivedi says:

  પ્રભુ એમના આત્મા ન ચિર શાન્તિ આપે

 8. sureshkumar vithalani says:

  It is sad to learn about passing away of the legendary composer shri ajit marchant.His ancesters belonged to OKHA-DWARKA-BET where I, too, belong to.we are very proud of that fact.Late shri rajkapoor was also liked his compositions and he once listened to the famous song ” tari ankh no afini tara roop no bandhani…..” and suggested late shri shankar jaikishan to compose a song based on that, which they did. That song was ” MERA JUTA HAI JAPANI…….” MAY HIS SOUL REST IN PEACE.

 9. Mukesh Parikh says:

  ઇશ્વર આપના આત્માને શાંતિ આપે…આપ અમારી સ્મ્રુતિ માં સદાય રહેશો.

  ‘મુકેશ’

 10. Maheshchandra Naik says:

  શ્રી અજિતભાઈને સ્મરાંણજલી અને હ્રયપુર્વકની શ્રધ્ધાંજલી…………..

 11. neetin kariya says:

  સ્વરવશન અજિત્તભાઇ ના જવાથિ
  જય સ્વામિનારાયન

 12. Vishnu Joshi - Toronto says:

  આદરણીય શ્રી અજીતભાઈને અમારા પરિવાર તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

 13. મારા તરફથી પણ શ્રદ્ધાઁજલિ…!
  રત્નો પાકીને ખોવાઇ જાય છે !!

 14. Vijay Bhatt ( Los Angeles) says:

  It is sad…! I feel that great musicians are messengers of God.

 15. Fulvati Shah says:

  પ્રભુ એમના આત્મા ને ચિર શન્તિ અર્પે.
  ફુલવતિ શાહ

 16. “હર ધડ્કન હય આરતી બન્ધન,આખ જો મીચી તો હો ગયે દર્શન, મોત મીટાદે ચાહે હસ્તી યાદ તો અમર હય……..

 17. viranchibhai says:

  ભગવાન તેમના આત્મા ને શાતિ આપે તેના યાદગાર ગીત થી તે સદા આપણી વ્ચમા રહેશે.

 18. કાંતિલાલ માલ્દે ( Kantilal Malde) says:

  અજીત મર્ચન્ટના આત્માને પ્રભુ શાંતિ આપે ……..

 19. Ranjitved says:

  ” EVO EK SITARO KHARI PADYO….JE AAPNI SANGEET NI DUNIYANO..PRAKHAR SITARO HATO…”AJIT BHAI NA MRTYUNA SAMACHA JANI ANHAD DOOKH THAY TE SVABHAVIK CHHE…PRABHU NA DARBAR NMA AAPNU KAIJ CHALTU NATHI…AJIT BHAI NE HRADAY PURVAK SHRADHHANJALI…KADIYE NA VISRI SHAKAY ….TEMNO SWABHAV…CHANCHI MEHTA,DHIRUBHAI DANI ANE BARKAT BHAI SATHE …MAGANLAL TANSAKAR NA SAHIYOG THI AME JYARE NATAK NI PRACTICE ALLINDIA RADIO PAR KARTA TYARNI VAAT YAAD AAVI JAY CHHE…SHREE PURSHOTTAM BHAI PAN SATHE HATA….”BAHURUPI “GUJARATI BALKONA KARYAKRAM MA…KEM VISRI SHAKAY…EMNU GUIDENCE..AAJE RAHI GAYI MARA NE MATRA EMNI YAAD….ASHRU SAH………JAYSHRI KRISHNA…HARI OM….RANJIT VED.

 20. VINUBHAI VAISHNAV (KANSARA) says:

  અજિતભાઈ મર્ચન્ત્ તેમના આત્મા ને વિભુ ચિર્શન્તિ આર્પો.
  સ્વર્ગ્ના કિનરો નઇ સાથે સુર સન્ગથ ક્રરે. અમારિ તેમ્ને શ્રાધાન્જલિ આર્પુ છુ.
  વિનુભૈ કંસરા

 21. M.D.Gandhi, U.S.A. says:

  ‘તારી આંખનો અફીણી’ તથા અનેક ગુજરાતી ગીતોના આદરણીય સ્વરકાર શ્રી અજીતભાઈને અમારા પરિવાર તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

 22. Padmaben & Kanubhai Shah says:

  મુંબઇવાસી આપણા ગુજરાતી સુગમ સન્ગીતના આદરણિય સ્વરકાર ને ગાયક એવા ઉત્તમ કલાકાર જવાથી ગુજરાતી સુગમ સન્ગીતની દુનિયામા એક મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને પરમ શાન્તિ અર્પે એવી
  અન્તહ્કરણની પ્રર્થના.

  પદ્મબેન અને કનુભાઈ શાહ

 23. KRUTARTH K VOHRA says:

  AJE GUJRATI SUGAM SANGEET RANK BANI GAYU EVI ANBHUTI THAI CHE KARAN KE AAJ VERS MA APANE 2 DIGGAJ SUGAM SANGEET NA MOBHI SRI DILIPBHAI DHOLAKIYA NE HAMNA J TE SRI AJIT BHAI NU DUKHA J AVSAN THAYU. AJIT BHAI NU 1 ADBHUT SWARANKAN JE MA 3 DIGGAJO NO SMAVES THAI (TRIVENI SANGAM) THAYO CHE.E GEET “NAINA MAT BARSO” P.U.KAKA NO SWAR, VENIBHAI PUROHIT(KAKA) NI KALAM ANE SRI AJIT BHAI NU ADBHUT SWARANKAN.. VIRAL VYAKTITVA NE SATT.SATT. VANDAN..MA.. ANE PRABHU EMNA AATMA NE SHANIT APE..KRUTARTH K VOHRA

 24. sudhir tatmiya says:

  શ્રી અજિતભાઈને સ્મરાંણજલી અને હ્રયપુર્વકની શ્રધ્ધાંજલી…………..
  પ્રભુ એમના અત્મા ને શાન્તિ આપે…….

 25. mahesh rana vadodara says:

  prabhy sadgat na atma ne chir shanti ape

 26. Rasik Bapodara says:

  આપ અમારી સ્મ્રુતિ માં સદાય રહેશો.

 27. Mukesh Pandya says:

  પ્રભુ એમના અત્મા ને શાન્તિ આપે એવી પ્રાથના

 28. Gaurang shah says:

  any body has song of jagjit singh which is composed by shri Ajit merchant ” LAGI RAM BHAJAN NI LAGNI ” very good song ,
  if found mail me at malharpump@gmail.com

 29. nikhil telwala says:

  એમની આત્માને પ્રભુ શાંતિ અર્પે તમારો અવાજ અને સંગીત અમર થઇ લોકોના કાનમાં હમેંશા ગુંજી રહેશે.

 30. aarya87 says:

  who chale gaye magar unki yaadey abbhi hai….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *