અતિથિ વિશેષ : આપણે બધા

મારી સાઇટ ઉપર હું પોસ્ટ મૂકું અને પછી જયશ્રી કોપી-પેસ્ટ કરીને અહીં મૂકે એના કરતાં હું જાતે જ ઘુસણખોરી કરીને પોસ્ટ મૂકી દઉં તો શું ખોટું?

*

આપે ત્રેવીસમી ફેબ્રુઆરી તારીખ તો નોંધી જ લીધી હશે…. હવે આપ સહુના માટે આ આમંત્રણ પત્રિકા…. સમય કાઢી જરૂર પધારશો. આપને અંગત આમંત્રણ પત્રિકા જોઈતી હોય તો આપનું સરનામું મને dr_vivektailor@yahoo.com પર મેલ કરવા વિનંતી છે…

01_Card_cover 01_Card_front_final 01_Card_back_final

*

આપણો જ કાર્યક્રમ અને આપણે બધા જ અતિથિ વિશેષ…

*

A_SCSM_front_final A_CDsticker_final GarmaaLo

-આપની પ્રતીક્ષામાં,

વિવેક

9 replies on “અતિથિ વિશેષ : આપણે બધા”

 1. Harsukh H. Doshi says:

  Thanks for an open invitation,while thousands of miles away it shall not be possible to visit and be present there, however my best wishes are with you and I wish function to be very very successful. I hope you will send live recording of function to Jayshreeben and she may post at her time on Tahuko.
  Harsukh H. Doshi. February 12, 2011.

 2. Ketan Amulakhbhai Bhatt says:

  Dear Vivekbhai,
  Thank you for invitation.
  All the best for the program.
  I will be happy if we can meet at Surat when ever I am coming to Surat.
  Again All the best.
  Ketan

 3. Rishit Jhaveri says:

  Respected Vivek uncle, I got a call from you before some days. But right now I am in Mumbai and really busy in study. So, I am not able to come to your function. But my father will defiantly come and wish you all the best. And thank you very much for giving me invitation.

 4. ઉલ્લાસ ઓઝા says:

  પ્રિય વિવેકભાઇ,
  આપની કલમનો પરચો તો છે જ.
  આપના આમંત્રણ માટે આભાર. સુરત આવવાનો વિચાર તો છે.
  આપનો કાર્યક્રમ સારી રીતે પાર પડે તેવી શુભેચ્છા.
  ઉલ્લાસ ઓઝા

 5. Rishit ji: defiantly means rebelliously!

 6. Rishit Jhaveri says:

  Mr. Girish,
  Don’t concentrate on spelling please. My English is very bad but you should understand by reading whole sentence that I mean to say my father will come “SURE”
  “મારા પપ્પા ચોક્કસ આવશે.

  got it!!!!!!

 7. Rishit ji:
  I did get it when I read your earlier comment. Being a writer I look at language also. I invite all my readers to point out my any mistake any time, and if it is a mistake, would correct it or would try not to repeat it again.
  Glad your father will come to Vivekbhai’s program. I wish I could do the same.
  –Girish Parikh
  Modesto California
  P.S. I would try to post some material on the Blog http://www.girishparikh.wordpress.com about how language- mistakes can create problems and some times fun!

 8. સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર….
  આપની પ્રતીક્ષા રહેશે….

 9. […] એની સફરના આપણામાંથી ઘણા સાક્ષી છીએ..!! તો આજે જ્યારે એની એ સફર એક અગ્ત્યના પડ…, ત્યારે વિવેકને અઢળક.. ખૂબ ખૂબ […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *