સ્વરકાર શ્રી દિલીપ ધોળકિયાનું અવસાન…

સ્વરકાર શ્રી દિલીપ ધોળકિયાએ ગઈકાલે – ૨ જાન્યુઆરી, ૨૦૧૧ ના દિવસે સવારે – ૯૦ વર્ષની ઉંમરે આપણા સૌ વચ્ચેથી ચિર વિદાય લીધી. જો કે એમના સ્વરાંકનો અને અને એમના સ્વરમઢ્યા ગીતો થકી દિલીપકાકા હંમેશા આપણી વચ્ચે રહેશે. ૭ વર્ષની ઉંમરથી સંગીતસાથે જોડાયેલા દિલીપકાકાની સંગીત સફર વિષે થોડી વાતો આપ અહીંથી જાણી શકશો.

ગુજરાતી સંગીત જગત દિલીપકાકાનું હંમેશા ઋણી રહેશે..!

(  આભાર : Divyabhaskar.com)

પ્રભુને એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના. સાથે એમના આ ગીતો ફરી એકવાર સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો…

.

વગડા વચ્ચે તલાવડી રે, તલાવડીની સોડ
ઊગ્યો વનચંપાનો છોડ

.

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો ..

.

દિલીપકાકાના કંઠે આ ગીતની પ્રથમ કળી, કોઇ પણ સંગીત વગર….

83 replies on “સ્વરકાર શ્રી દિલીપ ધોળકિયાનું અવસાન…”

  1. આપણે ગુજરાતી ભાષા ને ન ભૂલતા , વારંવાર વેબ સાઈટ પર આવતા કાવ્યો નો સ્વાદ લેતા રહીયે અને મિત્રોમા પ્રસાર કરતા રહીયે
    એજ અભિલાષા.

    નવિન કાટવાળા

  2. પ્રથમ પુર્ન્યતિથિએ ભાવભરેી શ્રધ્ધાન્જલેી.
    જાનેીતા કાવ્યરસિકોનેી રચના તહુકામા પેીરસેીને ઉમદા ને ઉત્તમ સેવા કરવા માતે નતમસ્તકે સલામ્.

  3. સ્વરકાર શ્રી દિલીપ ધોળકિયાનું અવસાન…
    By Jayshree, on January 3rd, 2011 in દિલીપ ધોળકિયા , પ્રકિર્ણ , ટહુકો

    જયશ્રીબેન ખૂબ ખૂબ અભિનંદન.

    આપે મુકેલ ત્રણે ગીતો વિશે માહિતિ વાંચી, ગીતો સાંભળી અને આ રીતે શ્ર્ધ્ધાંજલી ભૂતકાળ માં દેવાનું ચુકી જવા બદલા આજે આપે ફરી આ તક આપી તે માટે આપનો આભાર.

    આપ તરફ થી થઈ રહેલી ગુજરાતી સાહિત્ય રસિકોની સુંદર સેવા બદલ નતમસ્તક થયા વગર રહેવાતું નથી.

    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  4. Time goes toooo fast…One year Dilipkaka leaved us….
    Someone wrote….very true

    તેઓના સુર અને શબ્દ અમર રહો.
    બધાને બંધાણી બનાવી ગયા……

  5. there are few more creation are there from Dilip KAKA which we people dont know like audio CD of JOGIDA NO JAADU,and Dhikala didha re. Dilip KAKA Was Blessed From Pramukh Swami And Lord Swaminarayana . પેલા સુખિયા હતા અને હવે વધુ સુખિયા થૈ ગયા. મને પુરો વિશ્વાસ ચ્હે કે દિલિપ કાકા અક્ષરધામ નિ સભા મા પન તેઓ પતનિ કલાથિ સભા દોલાવતા હસે.

  6. Truly very sorry to hear about death,but through his contribution to Gujrati poetry he will always be remembered and stay alive in our memories forever.
    Incidently there is an article in Chitralekha (Jan,3 rd,2011) about honour being given to him and Shri Ajit Merchant on 30 th Dec. in Mumbai in memory of Kannayalal Munshi.

  7. અમર એ વારસો સન્સ્ક્રુતિ નો એમનો સદાબહાર રેહશે…તમે છો ને રેહશો સદાકાળ એજ “શ્રધ્ધા” અને આન્સુ એક આત્માનુ એજ “અન્જલી”. ગુજરાતી સુગમ સન્ગીત ની દુનિયાનો વડલો પડ્યા નુ ભારે દુખ થાય છે…!!!

  8. SWAR LEEN Dilipkaka..surataa ane namrataa bhali gai prabhutaamaa..A legend..a master..a TOTAL musician..ready to listen to all the artists without any bias…and appreciate..and guide.A composer of great standard with knowledge of poetry.A pious human being..no ego..no claims..We did not pay due attention to his talent ..and he did not mind it!

  9. I was at bombay on that day. I wanted to go there to give him “SHRADHANJALI”,But I didn’t know the address of him.so I coudn’t to go there. All gujarati whose like gujarati songs will miss every day.

  10. શ્રિ દિલિપ્ભૈ નુ અવસાન થિ ગુજરત ને બહુ ખોત પદિ .

  11. ગુજરાતીઓની આંખમાં અફીણી બનીને વસતા અને બોલમાં બંધાણી બનીને બોલતા અફીણયા શ્રી દિલીપ ધોળકીયા જે ” એક રજકણ બની સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઊડેલા એ આજે આથમણે જઈ ઢળી પડ્યા છે ત્યારે એમની અંજલિકારક લાંબી કટારમાં જોડાઈ એમને અંજલિ પ્રદાન કરીએ.મૃત્યુએ આપણી પાસેથી ગુજરાતના ગૌરવ સમા એક સંગીતકાર અને ગાયક છીનવી લીધા છે. પ્રભુ એમના આત્માને ચિર શાંતિ પ્રદાન કરી મોક્ષ બક્ષે !

  12. દિલીપકાકા ના જવાથી જાણે ગુજરાતી સુગમ સંગીત ની દુનિયાનો “ઘેધુર વડલો” પડ્યો હોય તેવું દુખ થાય છે

  13. દાદા… ‘ભીંત ફાડીને…’ શબ્દો ભૂરા દેખાય છે – એના પર ક્લિક કરો તો એ ગીત શબ્દો સાથે મળશે.

  14. Shri Dilipbhai HAS MESMERISED GUJARATI MUSIC LOVERS BY HIS IMMORTAL MUSIC. THE BEST EXAMPLE IS A SONG FROM FILM “KANKU”-MUNE ANDHARA BOLAWE, MUNE ANJWALA BOLAWE. FRIENDS, I AM PROUD AND HAPPAY TO INFORM YOU THAT ‘KANKU’ WAS PRESENTED IN MONTREAL FILM FESTIVAL IN THE YEAR 1969. THE CONTRIBUTION OF DILIPBHAI’S MUSIC IN THIS FILM IS ITSELF IS AN EVIDENCE OF HIS POPULAR COMPOSITION.WHAT RECOGNITION AND TRIBUTE WILL BE BETTER THAN THIS. MAY GOD REST HIS SOUL IN ETERNAL PEACE.

  15. Respected Dilipbhai must be singing song’tari najarna langar laine nav kinare bandhi’ just to show his gratitude to GOD.May GOD BLESS HIM AND LET HIS SOUL REST IN ETERNAL PEACE.

  16. દિલીપભાઈએ આજે સિત્તેર વર્ષો સુધી ગુજરાતી અને હિન્દી જનતાને પોતાના મધુરા અને કર્ણપ્રિય ગીતોના ગુંજનથી તરબોળ કર્યા છે અને મને ખાતરી છે કે તેઓ આવતા સેંકડો વર્ષો સુધી તેજ રીતે તરબોળ કરતા રહેશે. તેમના આત્માને પરમ શાંતિ મળે તેવી પ્રાર્થના.

  17. I Ranjit Ved ,insist & request all our readers & listeners who are found of GUJARATI….please go through the last line…of Chi. Jayshreeben!s …”AHINTHI JANI SHAKSHO” and know how great music composor….Shree Dilipbhai…was… really he is immortal ..!! Great…!!!His soul will surely rest in peace…I can only say..that…GREATLY BEREAVED ON THE SAD DEMISE OF ONE OF THE GREATEST MUSIC LOVER /COMPOSOR/DIRECTOR/SINGER..OF ALL TIMES..” JAYSHREE KRISHNA..

  18. એક રજકણનું સૂરજ થાવાનું શમણું પૂરું થયું
    દિલીપકાકા સૂરજ નહિ પણ સ્વરજ હતા લતા મંગેશકર પાસે “એક રજકણ “ગવડાવ્યું,એટલુજ નહિ પણ સુરજની જેમ જળહળતી ચાહત અપાવી.
    ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે

  19. પરમ આદરણીય દિલીપકાકાના જવાથી ગુજરાતી સુગમ સંગીત રાંક બન્યુ છે. પ્રભુ સદ્ ગતના આત્માને ચિર શાન્તિ અર્પે તેવી પ્રાર્થના. આંખોને અફિણી બનાવી દેતા સુરોના સ્વામીને હાર્દિક શ્રદ્ધાંજલિ.

  20. ગુજરાતી સુગમ સંગીતને અપ્રિતમ ચાહનાર ઉમદા માનવી શ્રી દિલીપ ધોળકિયાની અનંતયાત્રાને સલામ.

    ફક્ત એક જ ગીતને કર્ણપ્રિય સંગીતથી મઢી ગીતના રચયિતા અને સંગીતકાર બન્ને ગીતના માધ્યમથી ઓળખનો પર્યાય બની ગયા હોય તે ગીત એટલે..તારી આંખનો અફીણી..તારા બોલનો બંધાણી..તારા રૂપની પૂનમનો પાગલ એકલો. ગુજરાતી સુગમ સંગીતનું યુગલ ગીત મણિયારા શ્રી વેણિભાઈ પુરોહિતની કલમમાંથી નીકળી શ્રી દિલીપ ધોળકિયાના સંગીતથી મઢાયું અને અમર થઈ ગયું.
    ગુજરાતી સંગીતમાં ઘણા ગીતો છે જે દ્વારા કલમકારની ઓળખ બની ગયા હોય. શ્રી રાવજી પટેલનું મારી આંખે કંકુના સુરજ આથમ્યા…જે અમર ગીત છે.

  21. સ્રેી દિલિપ્ભૈના અવ્સન્થિ સન્ગિત નો સિતરો અદ્રસ્ય થયો.કુતુમ્બિજનોને આસ્વ્વાસન્.

    તન્સુખ મેહ્તા

  22. Gujarati music community has lost finest composer and finest human being.we pray God ,for his soul rest in heaven of music.

  23. gujarati sugamsangeet pujya dilipbhai ne hamesha yaad karashe temana javathee gujarati sangeet ne moti khot padeee chhe.prabhu temana aatma ne shanti aape tevee prarthana..

  24. પુ, વ્દિલ દિલિપ્ભૈ ન અવ્સન થિ ગુજ્તરતિ સન્ગિત નિ મોતિ ખોત પદિ ગુજરતિ ફિલ્મ સત્યવન સવિરત્રિ ન ગેીતો તેમ્નિ ખર પહ્ચાન ચે, આત્મા ને શાન્તિ આપે તેજ પ્રાધ્ના

  25. દિલિપ કાકા જેવો નિર્દોશ અને નિર્ભેળ માનવિ ગુજરાતે અને સઅન્ગેીત જગતે ખોયો.ખબર નહિ આ ખોટ કોણ પૂરશે? કયારે પુરાશે?

  26. દિલિપ કાકા ના આત્મા ને સ્વર્ગ મા પણ સન્ગિનત નિ સન્ગતિ મળે.

  27. દિલીપકાકા ની એક ખાસ યાદગીરી:
    સન્ ૧૯૮૦ માં વડોદરા ની આર્મી મૅસ, રાત્રે લગભગ ૧૦।। વાગ્યે દીલીપકાકાએ “તારી આઁખ નો અફીણી” (મારા સ્વર્ગસ્થ પપ્પા નુ માનીતુ ગીત) ગાઇ સંભળવ્યું. અમૅ ૧૫-૨૦ છોકરાઓ જેમાં ગુજરાતી સમજનારા ૩-૪ બાકી બધા આર્મીવાળા , એક ખખડધજ હાર્મોનિયમ અને કાકા. અજબની વાત કે એજ ગીત ની ચાલ ઉપર ત્યારે કાકાએ એક હીન્દી ગીત પણ સંભળાવ્યુ હતુ – એના બોલ આવા કાંઇક હતા:
    चांद बादल ने घेरा,
    वो तो सदा रहेगा तेरा,
    कौन छीनेगा तुझको तेरे चांद से।।।।
    ખુબજ મધુર ગીત. અમે બધાંજ ઘર થી દૂર, આ ગીત સાંભળ્યા બાદ લગભગ બધાની આંખ મા ઘળહળીયા હતાં. આજે પણ એ બધુ બસ એવુ ને એવુજ યાદ છે.

    આજ ના દુ:ખદ સમયે આવી એકાદ સુખદ યાદ….
    એક આંક થી હસવું અને બીજી આંખ માં આંસુ

    હવેથી કાકા ની મહૅફીલ ઉપરની ઉંચી જનતા માટેસ્તો….

  28. પૂજ્ય વડીલ સંગીતના ધુરંધર શ્રી દિલીપ દાદા
    સ્વર્ગમાં સંગીતની મઝા માણી રહ્યા હશે .
    તેઓના સુર અને શબ્દ અમર રહો.
    બધાને બંધાણી બનાવી ગયા……

Leave a Reply to yogeshkumar rana Cancel reply

Your email address will not be published. Required fields are marked *