એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે – મહેશ દવે

: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : હંસા દવે

એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે,
એમાં ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

ભર તું બપ્પોર (?) મારી આંખો લઈ ગોકુળીયુ ગોતી તું ક્યાંય નજર ના આવે,
આખીયે જાત ધૂળ ધૂળ થઈ ગોકુળની(?) ગાયોની ખરીઓ ખરડાવે.

એકવાર પગલી તું ગોકુળમાં પાડી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

મોરપીંછ મોકલવું ક્યાંય નહીં હોય તેમ માથે મૂકીને તું હાલજે,
રાધાને દીધેલા કોલ પેલો વાંસળી વગાડવાનો આખર તો પાળજે.

એકવાર એટલી ઉદારતા બતાવી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

-મહેશ દવે

15 replies on “એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે – મહેશ દવે”

 1. K says:

  હંસા દવે નૉ જાદૂભયૉ અવાજ…અને PU પુરુષોત્તમ ઉપાધ્યાયનુ સ્વર નિયૉજન….મઝા પડી ગઈ…

 2. manav says:

  સરસ છે. હું થોડા દિ’ પછી મૂકવાનો હતો પણ..

 3. Kaumil says:

  Hello Jayshree ben,

  Can you keep Gujarati folk song, “Dekho raat dhali, mara nyana singar, dekho raat dhali, navrang nache thar sajayo pito taro sagar gaya, ghevar ladu aur churma pyaro lage mughal sur ma, dekho raat dhali”. This song is in hindi movie “Jhoda Akbar” when Ashiwariya makes Rajputi Dhavat, while she comes to serve the food to Hritik at that time we can hear this song in the backgroup.

  If you can keep that will be great.

  BTW thank you for your input(s) for many years.

  Regards,
  Kaumil Gandhi

 4. Jayesh Mehta says:

  The poet of this song is Shri Mahesh Shah. You will find this song in his Kavyasangrha “Dariyo Samji Ne”. His other popular songs are ” Ek vaar shyam tame radha ne kahi do” (Purushottam Upadhyay), “Mane dariyo samji ne prem karti nahi” (Yesudas, Soli kapadia, Parthiv), “Dwarika ni duniya ma kem tame rehsho” (Purushottam Upadhyay), “Dariyo re maro Savariyo” etc

 5. Ekta says:

  ભર તું બપ્પોર (?) મારી આંખો લઈ ગોકુળીયુ ગોતી તું ક્યાંય નજર ના આવે
  ———————————–
  શ્યામ ના ગયા પછીની વેદના શું હશે એ આ ગીત દ્વારા જ અનુભવી શકાય

 6. fakat tarun says:

  સુન્દર અતિ સુન્દર્

 7. fakat tarun says:

  સુન્દર અતિ સુન્દર્
  ફકત તરુન

 8. anupam kantilal says:

  Can you keep Gujarati folk song, “Dekho raat dhali, mara nyana singar, dekho raat dhali, navrang nache thar sajayo pito taro sagar gaya, ghevar ladu aur churma pyaro lage mughal sur ma, dekho raat dhali”. This song is in hindi movie “Jhoda Akbar” when Ashiwariya makes Rajputi Dhavat, while she comes to serve the food to Hritik at that time we can hear this song in the backgroup.

  If you can keep that will be great.

 9. Rajesh Shah says:

  શ્રિમતિ જયશ્રેી, તમે ગુજરાતિ સુગમ સન્ગેીત નેી સારિ સેવા કરો ચો,અએ માતે અભિનન્દન્
  આ ગેીત ખુબ જ સરસ ચે અને મન મા વસિ ગયુ ચે, પરન્ત આપ ને જનવવાનુ કે આ ગેીત ના
  કવિ નુ નામ્ એચ એમ વિ રેકોર્દ પર મહેશ શાહ ચે અને આપ દ્વારા મહેશ દવે લ્ખયેલ ચે તો સુધારો
  કર્શો તો આનન્દ થશે,
  રાજેશ શાહ/રુપા શાહ ન્યુયોર્ક્

 10. Nirupam Chhaya says:

  ગમ્યુ.

 11. Preeti says:

  સુન્દર રચના ……….can u pl.post below song..

  “ઘર મા રહુ તોય ભિજાવુ સોસરવી એવો રે વરસાદ ક્યાથી લાવવો”
  કાજળ કાઠી ને મારી ભ્રરી છમ આખનુ આભ ને તે કેમ કરી આજવો..

 12. Rajesh Shah says:

  શ્રિ ભરત પાથક ના ગુજરાતિ ભજનો નુ સન્ગ્રહ ‘સ્મરણ્’ ના ભજનો રજુ કર્શો તો આનદ આવસે.

 13. બહુજ સુન્દર

  આનન્દ આવિ ગયો.

 14. vaishali vyas says:

  i cant play this song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *