તમારી એ આંખોની હરકત નથી ને ? -યામિની ગૌરાંગ વ્યાસ

આજે આપણે માણીએ, યામિની વ્યાસનાં નવા સંગીત-આલ્બમમાંની એક પ્રણયરંગી તોફાની ગઝલ…

beautifulbeautycuteeyesgirlindian-0357666cc4796582c5966df1052f1acf_h

(એ પાંપણની વચમાં જ કરવત નથી ને ? ફોટો : વેબ પરથી)

સંગીત, સ્વરાંકન અને સ્વર : શૌનક પંડ્યા
આલ્બમ : તમારી એ આંખોની હરકત નથી ને ?

તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?

વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?

વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?

તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

-યામિની ગૌરાંગ વ્યાસ

 

27 replies on “તમારી એ આંખોની હરકત નથી ને ? -યામિની ગૌરાંગ વ્યાસ”

  1. સુન્દર….મારા તમારા તમારા અમે તો, કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ? મઝા આવી ગઈ.

  2. ફરિ ફરિ આ તો મન ને ગમ્તિ વાત્ , ફરિ ફ્રરિ ,આ ચે મન ગમ્તિ તિ હૈય નિ વત્………………….સુ કર્વુ ……………ન સમજતિ વાત્………………….

  3. યામિની ની
    તમારા તમારા તમારા અમે તો
    કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને.

    આંખો, પાપણ,
    નદી, પર્વત,
    આફત, કરવત,
    ની ધરપત માં રમાડતી રચના.

    Geeta Rajendra
    http://www.bpindia.org

  4. મસ્ત મસ્ત તોફાની ગઝલ…

    તમારા તમારા તમારા અમે તો,
    કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

  5. તમારા તમારા તમારા અમે તો,
    કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

    You came into my life when I needed it the most
    You cared and were there for me thru everything
    Your my best friend the one who I depend on
    The one I run to when I feel like there’s no one to run to
    The one who holds and cares and loves me
    The one I belong to for I am yours and yours alone

  6. કેમ છો !હુન નોકિઆ ફોન Use કરુ છુ અને મારે આપની વેબ સાઈટ જોવી છે ! પણ Junk Char. આવે છે તો મરે સુ કરવુ જોઇએ જેથિ કરિ ને ગુજરાતી મા જોવા મળે!

    આપનો આભાર
    વિશાલ.

  7. આંખો, પાપણ, નદી, પર્વત, આફત, કરવત, વિ. ની ધરપત માં રમાડતી રચના.

  8. સરસ ગઝલ,
    તમારા તમારા તમારા અમે તો,
    કહ્યુ તો ખરુ તોયે ધરપત નથી ને?
    સુન્દર.

  9. વાહ.. મસ્ત મજાની ગઝલ.. લગાગાના આવર્તનોમાંથી ઊઠતું સંગીત શૌનકભાઈએ આબાદ ઝીલ્યું છે.. ગાયકી પણ મનમોહક…

  10. sorry…how can we keep silence after viewing an extra ordinary PHOTOGRAPH..!!!simply wonderful…picture with deep expressions…great…!!Thank you Jayshreeben & Amitbhai….RANJIT VED.

  11. Very good gazal…congratulations to entire team…….writter,singer,and composor after long time we had lovely…short & simple but “TOUCHING” ……words..!!!RANJIT JSK

Leave a Reply to Rajendra M.Trivedi, M.D. Cancel reply

Your email address will not be published. Required fields are marked *