દિવડીએ દીપમાળ સજાવો – મેઘલતા મહેતા

સૌ મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ… અઢળક.. વ્હાલભરી.. ટહુકાભરી.. દીવાની જ્યોતભરી.. ઘૂઘરા અને મઠિયાભરી.. તનકતારા અને ચકરડી ભરી… રંગોળીના રંગભરી… સ્વજનના સંગભરી શુભેચ્છાઓ..!!

સ્વરાંકન – માધ્વી અને અસીમ મહેતા
સ્વર – માધ્વી મહેતા

(Picture: BBC News)

દીવડીયે દીપમાળ સજાવો
ઝગમગ જ્યોત જલાવો
દીવડીયે દીપમાળ સજાવો ..

ચાંદો સૂરજ ગગન દીપક બે
રાતદિવસને અજવાળે …
દીવડીયે દીપમાળ સજાવો ..

નવલખ તારા ટમટમ ટમકે
મેઘમંડળમાં વીજળી ચમકે ..
દીવડીયે દીપમાળ સજાવો ..

હ્રદય મંદિરીયે દીપક પ્રગટે
નયન મંદિરીયે જ્યોતિ ઝબૂકે ..
દીવડીયે દીપમાળ સજાવો ..

– મેઘલતા મહેતા

21 replies on “દિવડીએ દીપમાળ સજાવો – મેઘલતા મહેતા”

  1. Hi,
    My friends and I are planning to do a dance performance on this song. It would be great if you can tell us where we can find a downloadable copy of this song.
    Thanks.
    Nehal

  2. પદ્માબેન કનુભાઇ અને ઉશાએ જે લખ્યુ એ સાથે અમને પન ગન જો.
    ખુબ ખુબ શુભ કામના,
    સરલા અને મહેશ
    નોક્ષવિલ તેનેસિ.
    તા.૬/૨૦/૨૦૧૨,બુધવાર.

  3. ખુબજ સુન્દર રચન અને મધુર અવાજ્
    Thank you Madhvi & mummy

  4. સૌ પ્રથમ બેન જયશ્રીબેન અને અમિતભાઈને સાલમુબારક અને નૂતન વર્ષાભિનંદન.
    મેઘલતાબેનને “દિવડીએ દીપમાળ” કાવ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન – કાવ્યની મીઠાશ સાથે દિવાળીની મોજ ભેગી થતાં આનંદ આવ્યો. માધવીબેન અને અસીમભાઇ મહેતાના સ્વરાંકનથી તેમાં વિશેષ માધૂર્ય ઉમેરાયું. માધવીબેનના સ્વર માટે તો કંઈ કહેવાનું હોયજ નહિ……. આ માટે આપ સૌને અભિનંદન.

    પદ્માબેન અને કનુભાઈ

  5. દીવાળી તો આવીજ હોય..આવાજ સુંદર ગીત અને એથીય વધુ સુંદર અવાજ થીજ દીવાળી શોભે. શબ્દની મઝા અને મીઠા સ્વર થી સાચેજ દીવડા પ્રગટી ઊઠ્યા હોય એવુ લાગ્યુ.
    Thanks soooo much, મહેતા પરિવાર, for making our Diwali beautiful and sweet.
    સાર્થક, ગાંધીનગર.

  6. મોડા મોડા પણ મારા નૂતનવર્ષાભીનદન.ગીત બહુ ગમ્યુ.અમીત માધવિનુ સ્વરન્કન ખુબજ સરસ.માધવિબહેનનો અવાજપણ. મઝા પડી ગઈ.

  7. સરસ ગીત, સરસ સંગીત સરસ મધુર ગાયકી……..
    સૌને નુતનવર્ષાભિનદન………

  8. ખુબજ સરસ્,તહુકો પરિવર ને દીપાવલીની શુભ કામના અને નવું વરસ સુખમય,શાંતિમય અને આરોગ્યપ્રદ રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ

  9. સર્વેને દીપાવલીની શુભ કામના અને નવું વરસ સુખમય,શાંતિમય અને આરોગ્યપ્રદ રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

  10. નુતન વ્રર્શ ના અભૈનદન સ્ર્વે મેમ્બેર ન્ને.
    રેનિત અનુપ્ચન્દ્ર .સાવ્થ્હમ્મ્પ્તોન્. એન્ગ્લન્દ્

  11. નુતન વર્શા અભિનન્દન વિક્રમ સવન્ત ૨૦૬૭ નુ શરુ થતુ નવુ વર્શ આપને તથા આપના પરિવાર ને ખુબ જ ફલદાયિ તેમજ સુખ્દાયિ નિવદે તેવિ પ્રભુ ને પ્રાર્થના

  12. ખુબ જ સરસ ગેીતના શબદો અને તેથિ પન વધુ સર ગાયકિ. અભિનન્દન્!!Jayshreeben you are doing a marvelous job.Keep it on.

  13. દિપાવલિ ના અભિનન્દન અને નુતન વર્ષાભિનન્દન્…..

  14. જયશ્રીબેન તથા પરિવારજનોને પણ ખૂબખૂબ દિવાળીની હેતભરી મુબારક… આજ મુબારક…., કાલ મુબારક…. નવીન હર પળ મુબારક…. સુંદર સ્વરરચના સંભળવા મળી તે બદલ ધન્યવાદ. તમે ટહૂકો કરોને આભે સાંભળીને સંદેશ મોકલાવ્યો તે પણ ગીતમાં ઝીલાઈ ગયો. સુંદરરચનાને મનભરીને માળી લીધી….ઉષા

  15. અમિત-જયશ્રી અને ‘ટહુકો’ના ચાહકોને શુભ દિવાળી અને સાલ મુબારક.

  16. સૌ સ્નેહીજનોને દિવાળીની ખૂબ ખૂબ શુભ કામનાઓ અને નવા વરસના અભિન્નદન.

  17. Ben jayshreeben
    Happy diwali and new year to all Tahooko members.
    Nice song in classical Rag.
    Can i know in which rag it was? Nice voice of Meghalataben mehta.

Leave a Reply to Madhvi Mehta Cancel reply

Your email address will not be published. Required fields are marked *