પતૈરાજાનો ગરબો – પ્રફુલ દવે

આજે નવરાત્રીના અવસરે ચાલો સાંભળીએ પાવાગઢનાં શ્રી મહાકાલી મા માટે ગવાતો આ ‘પતૈરાજાનો ગરબો’ પ્રફુલ દવેનાં સ્વરમાં

.

13 replies on “પતૈરાજાનો ગરબો – પ્રફુલ દવે”

  1. હુસેન્ભાઇ અને પ્રકાશભાઈ નો ખુબ ખુબ આભાર્

  2. આ ગરબા સાથે સંકળાયેલો એક ઐતિહાસીક પ્રસંગ –
    રાજા ૫તાઇ રાવળ ને શ્રા૫ મળ્યા બાદ તે મોહમ્મદ બેગડા સામે યુદ્ધમા હારી ગયો. તેના બે સગીર પુત્રો નામે ઉદેસિંહજી અને ડુંગરસિંહજી હતા. તેઓ યુવાન થયા ત્યા સુધી પરોલી ઠાકોર સાહેબની દેખરેખમા રહ્યા. યુવાન થતા તેઓએ બે રાજ સ્થાપયા.
    ઉદેસિંહજીએ છોટા ઉદેપુર (વડોદરા પાસે) અને ડુંગરસિંજીએ દેવગઢ બારીઆ (પંચમહાલ નુ પેરિસ, રોયલ હેરિટેજ અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલ એક માના દર્સન કર્વા લાહ્ વો

  3. માતાજીનાઁ અલભ્ય એવાઁ દર્શન આ દેશમાઁ થયાઁ તેથી
    અનેરો આનઁદ થયો. વળી ગરબો પણ નવીન છે !
    શુભ નવરાત્રિ !શ્રી.પ્રફુલ્લભાઇ અને તમારો આભાર !

  4. આ ગરબા સાથે સંકળાયેલો એક ઐતિહાસીક પ્રસંગ –
    રાજા ૫તાઇ રાવળ ને શ્રા૫ મળ્યા બાદ તે મોહમ્મદ બેગડા સામે યુદ્ધમા હારી ગયો. તેના બે સગીર પુત્રો નામે ઉદેસિંહજી અને ડુંગરસિંહજી હતા. તેઓ યુવાન થયા ત્યા સુધી પરોલી ઠાકોર સાહેબની દેખરેખમા રહ્યા. યુવાન થતા તેઓએ બે રાજ સ્થાપયા.
    ઉદેસિંહજીએ છોટા ઉદેપુર (વડોદરા પાસે) અને ડુંગરસિંજીએ દેવગઢ બારીઆ (પંચમહાલ નુ પેરિસ, રોયલ હેરિટેજ અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલ એક “મસ્ટ વિઝિટ લોકેશન”.)

  5. Vey nice one,
    truly traditional and according to the sadabahar style of Tahuko…at appropriate time with a perfect matching picture
    Thanks

Leave a Reply to Prakash H. Soni Cancel reply

Your email address will not be published. Required fields are marked *